મેથી કેળા ની સબ્જી(Methi kela sabji recipe in Gujarati)

Bhakti Adhiya @cook_20834269
મેથી કેળા ની સબ્જી(Methi kela sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૭-૮ કલાક મેથી ને પલાળી રાખવી.
- 2
ત્યારબાદ કૂકર માં મેથી મીઠું નાખી ને બાફી લેવી.ટામેટું ખમણી લેવું.લસણ ક્રશ કરી લો.
- 3
એક કડાઈ માં તેલ મૂકી તેલ આવે એટલે જીરું,હિંગ ઉમેરો.ત્યારબાદ લસણ અને ટામેટું ખમણેલું ઉમેરો.૨ મિનિટ બાદ મેથી ઉમેરો.એકદમ સરસ બધું મિક્સ કરી લો.
- 4
હવે સુધારેલું કેળુ ઉમેરી ને ૨ મિનિટ ચડવા દો.સબ્જી રેડી થઈ જાઈ એટલે ઉપર કોથમીર ભભરાવી દો.
- 5
આ શાક રોટલી કે રોટલા બન્ને સાથે ભાવે છે.મે રોટલી ટોમેટો સૂપ, ભાત, સબ્જી,લીલી હળદર, બીટ,મરચું સાથે બનાવ્યું છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂર થી ટ્રાય કરજો..😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13697587











ટિપ્પણીઓ (4)