કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા દહીં બૂંદી (Masala Dahi Bundi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા દહીં બૂંદી (Masala Dahi Bundi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા દહીં બૂંદી (Masala Dahi Bundi Recipe In Gujarati)

Hiral
Hiral @Hiral_Gandhi
ગાંધીનગર

મસાલા દહીં બૂંદી ગરમી ની ઋતુ માં વધારે ઉપયોગી થાય છે. જેમકે છાસ માં નાખી ને , રાઇતું બનાવી શકાય , જળજિરા ના પાણી માં વગેરે..

#સાઈડ
#cookpadindia

મસાલા દહીં બૂંદી ગરમી ની ઋતુ માં વધારે ઉપયોગી થાય છે. જેમકે છાસ માં નાખી ને , રાઇતું બનાવી શકાય , જળજિરા ના પાણી માં વગેરે..

#સાઈડ
#cookpadindia

વધુ વાંચો

મસાલા દહીં બૂંદી (Masala Dahi Bundi Recipe In Gujarati)

Hiral
Hiral @Hiral_Gandhi
ગાંધીનગર

મસાલા દહીં બૂંદી ગરમી ની ઋતુ માં વધારે ઉપયોગી થાય છે. જેમકે છાસ માં નાખી ને , રાઇતું બનાવી શકાય , જળજિરા ના પાણી માં વગેરે..

#સાઈડ
#cookpadindia

મસાલા દહીં બૂંદી ગરમી ની ઋતુ માં વધારે ઉપયોગી થાય છે. જેમકે છાસ માં નાખી ને , રાઇતું બનાવી શકાય , જળજિરા ના પાણી માં વગેરે..

#સાઈડ
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૨-૩
  • ૧ કપ દહીં
  • ૧/૨ કપબેસન
  • ૧ ચમચી શેકેલા જીરાનો ભૂકો
  • ૧ ચમચી લાલ મરચું
  • જરૂર મુજબ સંચળ
  • સ્વાદાનુસાર મીઠું
  • જરૂર મુજબપાણી
  • જરૂર મુજબતેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    દહીં બનાવવા માટે : દૂધ ને નવશેકું ગરમ કરી એમાં મેળવણ ઉમેરી ૬-૭ કલાક સુધી રહેવા દો.. અને તૈયાર થઈ જશે દહીં..

    મસાલા દહીં બૂંદી (Masala Dahi Bundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બૂંદી બનાવવા માટે : અડધો કપ બેસન લો એમાં ૨ ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી લો. અને એમાં ધીરે ધીરે પાણી ઉમેરો જેથી એમાં ગાંઠ ના રહે પછી એમાં જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરી બેસન નું ખીરું તૈયાર કરી લો.

    મસાલા દહીં બૂંદી (Masala Dahi Bundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તળવા માટે તેલ ગરમ કરી લો ફૂલ ગેસ પર. જ્યારે તેલ ગરમ થઈ જાય પછી મીડીયમ ગેસ પર કરી જારા ની મદદ થી બુંદી બનાવી લઈશું.

  4. 4

    એના માટે જારા પર ધીરે ધીરે બેસન નું ખીરું નાખી ચમચા ની મદદ થી રેડો એને જારા ને બિલકુલ હલાવવાનું નહી નહિતર બૂંદી નો આકાર બરાબર ગોળ નહી થાય. હવે બૂંદી ને લાઈટ ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી તળો અને પછી એને એક વાસણ માં કથી લો.. તો તૈયાર છે બૂંદી.

    મસાલા દહીં બૂંદી (Masala Dahi Bundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મસાલો બનાવવા માટે : શેકેલા જીરાનો ભૂકો, લાલ મરચું, સંચર, મીઠું મિક્સ કરો તો રેડી છે મસાલો..

    મસાલા દહીં બૂંદી (Masala Dahi Bundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે દહીં માં બૂંદી અને મસાલો મિક્સ કરી લો તો તૈયાર છે મસાલા દહીં બૂંદી..

    મસાલા દહીં બૂંદી (Masala Dahi Bundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા દહીં બૂંદી (Masala Dahi Bundi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral
Hiral @Hiral_Gandhi
પર September 24, 2020 07:07
ગાંધીનગર
મને રસોઈ બનાવવી બહુ ગમે છે. મને નવી નવી વાનગી બનાવવાનો બહુ શોખ છે. હું હમેશા નવું નવું ટ્રાય કરતી રહુ છું. મને તમને નવી નવી વાનગી ની રેસિપી બનાવી તમને આપીશ..
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala દહીં બૂંદી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
  2. પાલક પનીર પરોઠા(Palak paneer parotha recipe in Gujarati)
  3. બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)
  4. કેળા અને દાડમનો મિલ્ક્શેક (Banana and Pomegranate Milkshake recipe in Gujarati)
  5. ગુુુુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
  1. વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
  2. વેજી ટેબલ મીક્સ સલાડ (Vegetable Mix Salad Recipe In Gujarati)
  3. દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
  4. ચોળી નું શાક અને ચોળી ની કઢી (Choli Ni Sabji And Choli Ni Curry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13704593
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close