લીલી હળદર નું અથાણું(Lili haldar Pickle recipe in Gujarati)

jayshree Parekh @cook_25505991
લીલી હળદર નું અથાણું(Lili haldar Pickle recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને હળદર ની છાલ ઉતારી લો અને જીણી સમારી લો પછી પાણી થી ધોઈ ને થોડીવાર કપડાં મા છુટ્ટી કરી કોરી કરી લો
- 2
ત્યાર બીજા એક બાઉલમાં મીઠું, લીંબુ નો રસ,મરી નો ભૂકો તથા હીંગ નાખી સરખુ મિકસ કરો
- 3
પછી તેમા હળદર નાખી બધુ બરાબર હલાવી મિકસ કરી દો
- 4
તો તૈયાર છે બધા લોકો ને ભાવે એવી ટેસ્ટી હળદર વધારે સમય સાચવવી હોય તો ફ્રીઝ મા રાખી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13718324









ટિપ્પણીઓ