ગ્રીન ચીલા.. (Green Chila Recipe in Gujarati)

Saroj Shah @saroj_shah4
ગ્રીન ચીલા.. (Green Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી...મગ ની છોળા વાળી દાળ ને 5,6 કલાક પાણી મા પલાળી,નિથારી ને મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી લેવાના
- 2
હવે એક બાઉલ મા મગ દાળ ની પેસ્ટ,ઓટ્સ,રવો, પાલક ની પેસ્ટ, કોથમીર,કેપ્સીકમ, લીલા મરચા, મરચુ પાઉડર, સેકેલા જીરા પાઉડર મીઠુ ઉમેરી ને મિકસ કરી ને ભજિયા જેવુ ખીરુ બનાવુ,જરુર પડે તો થોડા પાણી લેવુ વધારે પાતળુ નથી કરવાનુ
- 3
નાનસ્ટીક તવા/ફ્રાઈન્ગ પેન ગરમ કરી તેલ લગાવી ને ચમચી થી ખીરુ નાખી ને તવા પર ગોળ સ્પ્રેડ કરી ને ચારો બાજૂ ફરતે તેલ નાખવુ. એક બાજૂ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય બીજી બાજુ પલટાવી દો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઊન શેકાય નીચે ઉતારી ને કેચઅપ, સલાડ સાથે સર્વ કરવુ.તૈયાર છે સ્વાદિષ્ટ,પોષ્ટિક,ગરમાગરમ ચીલા બ્રેકફાસ્ટ માટે તૈયાર છે
Similar Recipes
-
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindia આર્યન,પ્રોટીન ફાઈબર જેવા પોષ્ટિક ગુણો થી યુકત અડદ ની દાળ સાથે પાલક ની ભાજી.. Saroj Shah -
મગ ના ગ્રીન ચીલા (Mag Green Chila Recipe in Gujarati)
#GA4#WEEK22#PAYALCOOKPADWORLD#MyRecipe2️⃣5️⃣#porbandar #Chila#Gujarat #ચીલા#cookpadindia#cookpadgujrati#India#Homemade #mouthwatering #Homechef Payal Bhaliya -
-
-
ગ્રીન આલુ મટર સબ્જી (Green Aloo Matar Sabji Recipe In Gujarati)
#સબ્જી રેસીપી #પાલક ભાજી#આર્યન,ફાઈબર, વિટામીન થી ભરપુર પાલક ની ભાજી ની ગ્રેવી મા આલુ મટર ના કમ્બીનેશન કરી ને ગ્રીન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. સ્વાદિષ્ટ છે સર્વ કરી શકાય છે આલુ પાલક મટર(બટાકા પાલક વટાણા).. Saroj Shah -
-
-
ગ્રીન ચીલા. (Green Chila Recipe in Gujarati)
(ગ્રીન ચીલા )બધા કરતા જુદા ઢોસા ના ખીરા માં ગ્રીન ચટણી, કોથમીર, સિમલા મરચુ , ડુંગળી ના ચીલા.#GA4#week22 Bina Talati -
વેજ ફાડા ખિચડી(veg fada khichdi recipe in gujarati)
ઘંઉ ના ફાડા એટલે દળિયા.. .ઘંઉ ના ફાડા ,મગ ના ફાડા ,અને શાકભાજી થી બની ખિચડી .પ્રોટીન,વિટામીન ,ફાઈબર ના ગુળો થી ભરપૂર એક પોષ્ટિક ખિચડી છે, ડાયબિટીક વ્યકિત જે ચોખા નથી ખાતા એના માટે. સ્વાદ ,સ્વાસ્થ થી ભરપૂર છે. Saroj Shah -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)
#GA4#Week22#Chilaચીલા ફટાફાટ અને ઈન્સટેન્ટ બની જાય એવી નાસ્તા અને સ્નેકસ ની વિવિધતા ભરી રેસીપી છે જેમા અનેક જાત ના લોટ વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવાય છે મે ચોખા,દાળ,રવો,ઓટ્સ,મકઈ ના લોટ સાથે ગાજર નાખી ને ચીલા બનાયા છે ખુબજ સ્વાદિષ્ટ,પોષ્ટિક છે .લંચ/ડીનર, ઈવનીગ સ્નેકસ કે સવાર ના નાસ્તા મા ચૉય કૉફી સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો આપણે જોઇ લેઈયે .ઈન્યસટેન્ટ ચીલા રેસીપી઼.. Saroj Shah -
ભાજી દાળ (Bhaji Dal Recipe In Gujarati)
#RC4# લીલા( ગ્રીન) રેસીપી(સવા,પાલક ની ભાજી મગ ની દાળ) સવા અને પાલક ની ભાજી મગ ની છોળા વાલી ગ્રીન દાળ (મગ ફાડા) સાથે લચકા સબ્જી બનાવી છે .પોષ્ટિક ગુણો થી ભરપુર ભાજી મા ફાઈબર મિનરલ્સ , આર્યન પુષ્કળ માત્રા મા હોય છે. હેલ્ધી તો છે પણ પાચન શકતિ ભી સારી રાખે છે કેહવાય છે કે જે ભાજી ખાય એ તરો તાજા રહે.. Saroj Shah -
-
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
#આર્યન ફાઈબર થી ભરપુર# હેલ્ધી ટેસ્ટી સબ્જી# વિન્ટર સ્પેશીયલ,#આઑલ ફેવરીટ Saroj Shah -
ઓટ્સ સોજી અને વેજીટેબલ ચીલા (Oats Sooji Vegetable Chila Recipe In Gujarati)
ડિનર નું હેલ્થી વર્જન..મનપસંદ લીલા શાકભાજી ઉમેરી ને ચીલા બનાવીશકાય છે . Sangita Vyas -
-
સગપૈતા
#ઇબુક૧સગપૈતા મધ્યપ્રદેશ કે જબલપુર,ઈન્દોર કી સ્પેશીલીટી છે. જે છોળાવાળી અળદ દાળ અને પાલક ની ભાજી થી બનાવા મા આવે છે. પ્રોટીન,ફાઈબર આર્યન, થી ભરપૂર પોષ્ટિક દાળ-શાક છે Saroj Shah -
પાલક ના ચીલા (Palak Chila Recipe In Gujarati)
#GA4 #Week22 #Chilaહાય ફ્રેન્ડ્સ આજે મેં પાલકના ચીલા બનાવ્યા છે પાલકના ચીલા ખૂબ જ હેલ્ધી સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે ઘણીવાર બાળકો પાલકનું શાક ખાતા નથી હોતા તો આવી રીતે બનાવીને બ્રેકફાસ્ટમાં આપીએ તો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ બને છે Khushbu Japankumar Vyas -
-
મગદાળ ના ઉત્તપા (Moong Dal Uttappa Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad Gujaratiઉત્તપા સાઉથ ની રેસીપી છે , પરન્તુ ખાવાના શોકીનો પોતાના સ્વાદ અને સ્વાસ્થ ની દષ્ટિ વિવિધતા ની સાથે અપનાવી લીધા છે મે મગ ની દાળ ને પલાળી ,વાટી ને નાન સ્ટીક પેન મા ઓઈલ લેસ બનાયા છે ,જેમા ના કે બરાબર ઓછા તેલ મા સ્વાદિષ્ટ અને પોષ્ટિક બનાયા છે ,મગ ની દાળ ફાઈબરી અને પ્રોટીન યુકત હોય છે સાથે પચવા મા હલ્કી હોય છે જેથી બ્રેક ફાસ્ટ,ડીનર મા બનાવી શકાય Saroj Shah -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
દાળ -પાલક પરાઠા(8 પડ ના ચોરસ પરાઠા)
#cookpad Gujarati લેફટ ઓવર તુવેર દાળ તડકા મા પાલક ની ભાજી મિક્સ કરી ના ઘઉં ના લોટ ના ચોરસ ૮ પડ વાલા પરાઠા બનાયા છે પ્રોટીન ,આર્યન ફાઈબર યુકત સ્વાદિષ્ટ અને પોષ્ટિક પરાઠા છે. લંચ ,ડીનર અથવા ટી ટાઈમ મા બનાવી શકો છો.. Saroj Shah -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
મગ ચીલા (Moong Chila Recipe In Gujarati)
#GA4 #Week22#post 1નામ પર થી કંઇક નવું છે એવું લાગેમગ અને કણકી ના ચીલા નો ટેસ્ટ બહુ જ સુપર લાગે છે Smruti Shah -
-
-
-
દાળ હરિયાલી
#ઇબુક૧છોળા વાળી મગ ની દાળ,પાલક ની ભાજી,સોયા ની ભાજી,લીલા લસણ થી બનતી સીજન ની પોષ્ટિક ,સ્વાદિષ્ટ દાળ છે ભારતીય ઘરો મા બનતી અવનવી દાળ છે Saroj Shah -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14561328
ટિપ્પણીઓ