કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નુડલ્સ(Noodles Recipe In Gujarati)

Hiral
Hiral @Hiral_Gandhi
ગાંધીનગર

નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..

#GA4
#Week2
#cookpadindia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨
  • ૧૫૦ ગ્રામ નુડલ્સ
  • ૪-૫ કપ પાણી
  • ૩ ચમચીગ્રીન ચીલી સોસ
  • ૩ ચમચીરેડ ચીલી સોસ
  • ૩-૪ ચમચી સોયા સોસ
  • ૪ ચમચીતેલ
  • ૧/૨ ચમચીજીરુ
  • ૩ ચમચીટમેટો સોસ
  • ૧ નંગસીમલા મરચા કાપેલા
  • ૨ નંગ ડુંગળીકાપેલી
  • ૧ ચમચીવિનેગાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક તપેલીમાં ૪ થી ૫ કપ પાણી લઈ એને ગરમ કરો અને એ ગરમ થયેલા પાણીમાં નુડલ્સ નાખી ત્રણથી ચાર મિનિટ એને પાણીમાં ઉકાળો જેથી એ થોડા બફાઈ જશે અને એને થોડા કાચા રાખવા..

    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    જ્યારે નુડલ્સ અધકચરા બફાઈ જાય પછી એના માંથી પાણી કાઢી એક થાળીમાં પાથરી છુટા કરી લો.. અને એમાં બે ત્રણ ચમચી તેલ રેડો જેથી એ છૂટા રહે અને એક બીજાને ચોંટે નહી..

    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે વેજીટેબલ જેમ કે ડુંગળી અને શિમલા મરચા ઉભા કાપી લેવા..

    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેન લો એમાં ૩-૪ ચમચી તેલ નાખો.. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખો..

    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે જીરૂં સાંતળી લો અને પછી તેમાં ડુંગળી અને સીમલા મરચા સાંતળી લો..

    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક બાજુ સોસ પણ તૈયાર કરી લઈએ.. સૌથી પહેલા ૪-૫ ચમચી જેટલો ટામેટા સોસ લઈશું એમાં ૩ ચમચી ગ્રીન ચીલી સોસ, ૩ ચમચી રેડ ચિલી સોસ અને ત્રણ ચમચી સોયાસોસ લઈશું. ત્રણે એક વાસણમાં મિક્સ કરી લઈશું. જો આપણે એક એક કરીને સોસ નાખીશું તો એ વધુ ચોંટી જતું હોય છે એટલે આ એની ટ્રીક છે કે પહેલા જ એક વાસણ માં મિક્સ કરો લો જેથી ચોંટે નહીં..

    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સોસ નાખતી વખતે ગેસ હંમેશા ધીરો રાખવો.. હવે આ સોસ ને બરાબર મિક્સ કરી લો. હવે સાંતળેલા વેજિટેબલ્સ ડુંગળી અને સિમલા મરચા નાખી દો.. મારી પાસે કોબીજ નહી હતી તો મે નથી નાખી.. પણ તમારી પાસે હોય તો તમે નાખી શકો છો. વિનેગાર નાખી મિક્સ કરી લો.

    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે જે નુડલ્સ થાળીમાં છૂટા કર્યા હતા એ નાખી બરાબર મિક્સ કરી લો.. ગરમ ગરમ એક બાઉલમાં કાઢીને સર્વ કરો તો તૈયાર છે નૂડલ્સ..

    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    નુડલ્સ(Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral
Hiral @Hiral_Gandhi
પર September 27, 2020 13:43
ગાંધીનગર
મને રસોઈ બનાવવી બહુ ગમે છે. મને નવી નવી વાનગી બનાવવાનો બહુ શોખ છે. હું હમેશા નવું નવું ટ્રાય કરતી રહુ છું. મને તમને નવી નવી વાનગી ની રેસિપી બનાવી તમને આપીશ..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Nayana's Creations
Nayana's Creations @nayana01
September 30, 2020 09:42
Yummy 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
  2. સ્મૂધી(Smoothie recipe in Gujarati)
  3. અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
  4. ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
  5. બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
  1. ફીરની (Phirni Recipe In Gujarati)
  2. પાલક મટર મલાઈ (Palak Matar Malai Recipe In Gujarati)
  3. બનાના ચીલા (Banana Chilla Recipe In Gujarati)
  4. ટુટી ફૂટી પુડલા(Tuti Futi Pudla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13722119
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close