પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Jigisha Dholakia @cook_26495327
પનીર અમારા ધર મા બધા ને ખૂબ ભાવે છે. આજે દીકરી દિવસ છે તેથી દીકરીઓ ને ભાવતું ભોજન.
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
પનીર અમારા ધર મા બધા ને ખૂબ ભાવે છે. આજે દીકરી દિવસ છે તેથી દીકરીઓ ને ભાવતું ભોજન.
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ માં ધી અને તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો.
- 2
ઙુગળી નાખી મધ્યમ તાપે શેકો. ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ આદુ લસણ ની પેસ્ટ ઉમેરો અને થોડી વાર સાંતળો.
- 3
ટમેટાં ની પેસ્ટ ઉમેરો અને પાંચ મીનીટ સાંતળો. પછી બધા સુકા મસાલા ઉમેરો અને થોડું પાણી નાંખી સાંતળો.
- 4
ત્યાર બાદ દહીં ઉમેરો અને તેલ છૂટું પડે ત્યા સુધી સાંતળો.
- 5
પનીર ઉમેરી બાકી નું પાણી નાંખી ઢાંકી દસ થી પંદર મિનિટ થવા દો. ઉપર થી કસુરી મેથી નાંખી પાંચ મીનીટ થવા દો.
- 6
લીલા ધાણા નાંખી ગરમા ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13727677











ટિપ્પણીઓ