મેથી પોહા (Methi Poha Recipe in Gujarati)

#GA4 #Week2
#Fenugreek
મેથી એ સ્વાસ્થ્યવર્ધક છે. જેને ડાયાબીટીસ થયો હોય તેને બધા મેથી ખાવાની સલાહ આપે છે.. સલાહ આપવી easy છે પણ જેને ખાવી પડે એને કડવાં સ્વાદ ના લીધે પસંદ નથી આવતી.. એટલે મેં એક રેસિપિ બનાવી જેમાં મેથી ની કડવાશ નથી આવતી પણ મેથી તેનો ગુણ આપી દે આપણા સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે..
મેથી પોહા (Methi Poha Recipe in Gujarati)
#GA4 #Week2
#Fenugreek
મેથી એ સ્વાસ્થ્યવર્ધક છે. જેને ડાયાબીટીસ થયો હોય તેને બધા મેથી ખાવાની સલાહ આપે છે.. સલાહ આપવી easy છે પણ જેને ખાવી પડે એને કડવાં સ્વાદ ના લીધે પસંદ નથી આવતી.. એટલે મેં એક રેસિપિ બનાવી જેમાં મેથી ની કડવાશ નથી આવતી પણ મેથી તેનો ગુણ આપી દે આપણા સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી દાણા ને ધોઈને 4 - 5 કલાક પાણી માં પલાળી ને રાખો. પલળી જાય એટલે તેને ધોઈને પાણી કાઢી નાંખો.(પાણી ને ફેંકી દેવાનું નહીં)
- 2
હવે ગેસ ચાલુ કરી એક પૅનમાં તેલ ગરમ કરો.તેમાં જીરું, લીલા મરચા, મીઠા લીમડાના પાન સમારીને, હિંગ નાખીને વઘાર કરવો.અને પલાળેલી મેથી ઉમેરીને સાંતળી લો. અને મીઠું નાખીને ઢાંકણ ઢાંકી ને બફાવવા દો.
- 3
મેથી બફાવવા મૂકી છે ત્યાં સુધી માં પૌઆ ને એક વાસણ માં લઇ ધોઈને પાણી કાઢી નાંખો અને પાણી ને નિતારી ને પૌઆ કોરા થવા દો.
- 4
હવે પૌઆ ને મેથી બફાઈ ગઈ હોય તેમાં ઉમેરી ને મીક્સ કરી લો. અને તેમાં હળદર પાઉડર,મીઠું, લાલ મરચું પાઉડર અને લીંબુ નો રસ ઉમેરી ને મીક્સ કરી લો.
- 5
તૈયાર છે મેથીદાણા પૌઆ.. જે સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માં ગુણકારી.. નાસ્તા માં કે રાતે જમવામાં પણ ખાઈ શકીએ છીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈન્દોરી પોહા
#Teamtrees#goldenapron2#madhyapradesh#week3મધ્યપ્રદેશ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈન્દોરી પૌહા Kshama Himesh Upadhyay -
મહારાટ્રીયન કાંદા પોહા (Maharashtrian Kanda Poha Recipe in Guja
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati કાંદા પોહા, જેને મહારાષ્ટ્રમાં "કાંદે પોહે" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાસ્તાની વાનગી છે જે ભારતના પશ્ચિમી રાજ્યોમાંથી ઉદભવેલી છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં એકદમ લોકપ્રિય છે. કાંદા પોહા એ મોઢામાં પાણી લાવે છે અને પેટ ભરે છે તે નાસ્તો છે જે મહારાષ્ટ્રીયન ભોજનમાંથી મેળવવામાં આવે છે જે જાડા પૌંઆ માંથી બનાવવામાં આવે છે. તે માત્ર મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત નથી પરંતુ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે અને તે "મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ્સ" પણ છે. મહારાષ્ટ્રીયન શૈલીના કાંદા પોહા ખરેખર ઝડપી અને બનાવવા માટે સરળ છે. તેને બનાવવામાં વપરાતી સામગ્રી દરેક ભારતીય ઘરગથ્થુ કિચનમાં સરળતાથી ઉપલબ્ધ છે. દરેક ભારતીય ઘરની તેને તૈયાર કરવાની પોતાની રીત અલગ અલગ હોય છે. Daxa Parmar -
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી ભારત માં દરેક રાજ્ય માં પૌંવા નો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે. પૌંવા નો તાજો નાસ્તો બ્રેક ફાસ્ટ માટે બનાવવામાં આવે છે. જ્યારે દસ બાર દિવસ રહી શકે એવા સૂકા નાસ્તા પણ બનાવાય છે. નાયલોન પૌંવા, કાગળ જેવા પાતળા પૌંવા, જાડા પૌંવા એમ જુદા જુદા પ્રકાર ના પૌંવા મળે છે. તાજા નાસ્તા માં વઘારેલા પૌંવા એક સારો વિકલ્પ છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કાંદા પૌંવા આજે મે બનાવ્યા છે. Dipika Bhalla -
ટોમેટો પોહા નુંસલાડ (tomato poha salad recipe in gujarati)
#સાઈડમને ખબર છે ત્યાં સુધી આજથી તન દાયકા પેલા લગ્ન મા જાન નું જમણ હોય ત્યારે સલાડ મા આ ભરેલા ટામેટા રાખવા મા આવતા અત્યારે આનું ચલણ ઓછું થઈ ગયું છે પણ સ્વાદ મા જબર જસ્ત લાગે હો ને દેખાવ મા પણ અમને તો બવ ભાવે તો ચલો આપને એની રેસીપી જોયે Shital Jataniya -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#CTપુનેમાં કાંદા પોહા, વડા પાંઉ, કાંદા ભજી, સાબુદાણા ના મોતીવડા, મીસળ પાંઉ આ બધુ ખૂબ જ ફેમસ છે. સવાર માટે કાંદા પોહા એ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્શન છે. તો હું અહીં મરાઠી સ્ટાઇલ થી બનતા કાંદા પોહા ની રેસીપી શૅર કરું છું. Monali Dattani -
મેથી નું શાક(Methi nu shak recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ2મેથી નું શાક કાઠિયાવાડી રસોઈ માં પ્રખ્યાત છે. મેથી કડવી હોઈ છે પણ ખૂબ જ ગુણકારી હોવાથી તેનું સેવન કરવું જ જોઈએ. મેથી નું નામ સાંભળતા જ કડવો સ્વાદ યાદ આવે પરંતુ આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર જરૂર થી બનાવજો. Shraddha Patel -
દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.#સુપરશેફ૪ Dolly Porecha -
ચટપટા આલુ પોહા (Chatpata Aloo Poha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#HealthyBreakfastઆજે બ્રેક ફાસ્ટ માં હેલ્થી ચટપટા બટાકા પોંહા બનાવ્યા.બનાવતા વિચાર આવ્યો કે આખી દુનિયા આ ખરાબ સમય થી પસાર થઇ રહી છે તો આ સમય જલ્દી થી વેહતા પાણી ની જેમ વહી જાય અને બધા લોકો પેહલા જેવી લાઈફ એન્જોય કરે.તો મેં આજે એ રીતે આ ડીશ નું ગાર્નિશ કર્યું છે. Mitixa Modi -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
હમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel -
હરિયાળી પોહા (Hariyali Poha Recipe In Gujarati)
#RC4એક હેલ્થી હરિયાળી પોહા ની રેસીપી બતાઉં છું જે ક્વિક અને ટેસ્ટી બને છે Ami Sheth Patel -
આલુ પોહા (Aloo Poha Recipe In Gujarati)
#FDS#Friendship day special આલુ પોહા (બટાકા પૌઆ)મારી ફ્રેન્ડ ઈન્દોર ની છે , બટાકા પૌઆ એના પ્રિય નાસ્તા છે. કઈ પણ નાસ્તા બ્રેક ફાસ્ટ મા બનાઈયે તો ચાલે પણ જો મે બટાકા પૌઆ બનાવુ હોય તો ખુશ થઈ જાય છે ..માટે મારી ફ્રેન્ડ ને યાદ કરી ને બનાવુ છુ અને એને ડેડીકેટ કરુ છુ.... Saroj Shah -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARપૌઆ ધોઈ ને નીચે જ બધા મસાલા નાંખી મિક્સ કરવાથી બધુ બરાબર મિક્સ થઈ જશે અને કંઈ ભૂલાશે નહિ. Bachlors અને bigginers ને બહુ સરળતાથી પૌઆ બનશે. Dr. Pushpa Dixit -
મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati)
#MBR9#Week9આજે મે કઈક નવું ટ્રાય કરેયું છે સિમ્પલ ગુજરાતી હાંડવો તો સૌ કોઈ બનાવે અને મેથી મટર ની સબ્જી પણ બધા બનાવતા જ હોય છે પણ મે આજે આ બંને રેસિપી ને મિક્સ કરી ને મેથી મટર ચીઝી હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલધી છે અને તે પણ ઝટપટ બની જાય છે અને મે તો એમાં ચીઝ પણ ઉમેર્યું છે તો છોકરાઓ તો ખુશી થી ખાઈ લેશે hetal shah -
કાંદા પૌવા (Kanda Pau Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાતકાંદા પૌવા એ અમારા ગુજરાત માં સવારે નાસ્તા માં ખવાય. વળી જોબ કરતા લોકો લંચ બોક્સ માં પણ લઈ જતા હોય છે. સવારે એકદમ ફટાફટ અને ઇજીલી બની જતો નાસ્તો. અહીં મે એને ક્રિએટિવ રીતે સર્વ કર્યો જેથી બાળકો ને રસપ્રદ લાગે. Neeti Patel -
-
-
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
બધા ના ઘરે બનતો નાસ્તો એટલે પૌઆ.. ઇન્દોરી પૌઆ મા મસાલા નું મહત્વ વધુ છે.. જેના થી એનો સ્વાદ સરસ થઇ જાય છે. Noopur Alok Vaishnav -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહાહમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહા ખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી. ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
બેસનની ચટણી / કઢી(Besan kadhi chatney recipe in Gujarati
બજારમાં ફાફડા ,ગોટા, ખમણ, ભજીયા, સમોસા ,દાળવડા સાથે પીરસવામાં આવતી મનભાવક કઢી/ ચટણી. Riddhi Dholakia -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)હમે ખાસા વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે.હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે Deepa Patel -
મેથી ના સોફ્ટ મુઠીયા (Methi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week2#post2કાઠિયાવાડ મા ફેમસ ડિનર એટલે મુઠીયા.હુ તેને બોઇલિંગ મેથડ થી બનાવું છું તેનાથી સોડા વગર પણ મુઠીયા એકદમ સોફ્ટ બને છે.તો જરુર થી ટ્રાય કરજો મેથી ના મુઠીયા બોઇલિંગ મેથડ થી. Disha vayeda
More Recipes
ટિપ્પણીઓ (16)