ઢોસા(Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને અડદની દાળ પલાળી દો પાંચ-છ કલાક માટે પછી તેને પીસી ચાર-પાંચ કલાક માટે રાખી દો જેથી આથો આવી જાય
- 2
પછી ખીરામાં થોડું પાણી મીઠું અને હિંગ નાખો
- 3
પછી ઢોસા ઉતારવા ખીરું લોઢી પર પાથરી પછી તેમાં બટર લગાડી કેપ્સીકમ ડુંગળી ટામેટાં મીઠું કેચઅપ નાખી થોડીવાર માટે ઢાંકી દો
- 4
પછી તેમાં ચીઝ માયોનીઝ નાખી રોલ વારી કટ કરવા
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13775931














ટિપ્પણીઓ