ઇદડા(Idada Recipe in Gujarati)

Bhagat Urvashi @cook_26134363
ઇદડા(Idada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ 1 કપ ચોખા 1/2 કપ અળદ ની દાળને 1 વાસણમાં લઈ લો પાણી ઉમેરી 7/8 કલાક રેવા દો
- 2
હવે મિશ્રણ ને પાણી માથી કાઢી ભીગાવેલા પોહાઅને દહીં એડ કરીનેમિકક્ષર મા પીસી લો સમુથ પેસ્ટ બનાવી લો 5/6 કલા કે રેવા દો
- 3
હવે મીઠું અને ખાવા નો સોડા એડ કરીઇદડા માટે નુ ખીરું તૈયાર કરી 2 બાજુ ગેસ પર 1 ધોકળાના વાસણમાં પાણી ઊમેરી ને ગરમ કરી ધોકળા ની થાળી માં તેલ લગાવીઇદડા નુ તૈયાર કરેલી ખીરું એડ કરી ઉપર થી લાલ મરચું પાઉડર અને મરી પાઉડર ઉમેરી મુકીને 15 મિનિટ સુધી થવા દો
- 4
ઇદડા ને ગેસ પર થી ઊતારીને ઠંડા કરી કટ કરી લો વધારીયુમા તેલ નાખી રાઈ જરુ મીઠો લીમડો લીલા મરચા નાખી ગરમ વઘાર ને ઇદડા પર નાખી મિક્ષ કરી લો ઇદડા તૈયાર છે
- 5
ગુજરાતી ઇદડા ને પ્લેટ માં મુકીને કોથમીર નાખી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13792358















ટિપ્પણીઓ (2)