રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ મ આતા લેવાનું આમાં હળદર,મરચું ધાણા જીરું, સકેલાજીરા, મીઠું, હિંગ,બેસન, કસૂરી મેથી ઔર ઓઇલ ને મિક્સ કરવાનું અને પછી પાણી એડ કરીને પછી મિક્સ કરવાનું
- 2
પાણી એડ કરીને મિક્સ કરીને પછી ૧૦mins મટે સાઈડ માં રાખવાનું
- 3
પછી મિક્સ કરેલ લોટ ને રોલ્લ કરવાનુ ગોળ, પછી તવા ને ગરમ કરવાનું અને ફરી કરવાનું
- 4
છેલ્લો લુક છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13809674
















ટિપ્પણીઓ (3)