મેક્સિકન ભેળ (Mexican bhel Recipe in gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

મારા પતિ ની મકાઈ ફેવરિટ છે એટલે આ ડિશ પણ એમની ફેવરિટ છે.

મેક્સિકન ભેળ (Mexican bhel Recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

મારા પતિ ની મકાઈ ફેવરિટ છે એટલે આ ડિશ પણ એમની ફેવરિટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૧ વ્યક્તિ
  1. ૧ કપમકાઈના દાણાં બાફેલા
  2. ૨ ચમચીકેપ્સીકમ
  3. ૨ ચમચીકાંદો
  4. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  5. ૧ ચમચીઓરેગાનો
  6. ચમચો મયોનિઝ ચીઝ
  7. ૧ ચમચીપીઝા ટોપિગ
  8. ૧ ચમચીબાફેલા શીંગદાણા બાફેલા
  9. ૧ ચમચીરાજમા બાફેલા
  10. ૧ કપપ્રોસેસ ચીઝ
  11. ૨ ચમચીલિકવિડ ચીઝ
  12. ૧ કપનાચોઝ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    ૧ વાડકામાં બાફેલી મકાઇના દાણા લેવા. ત્યારબાદ કાંદા, કેપ્સીકમ મરચાં, શીગદાણા 'ચીઝના ટુકડા નાખી હલાવી લેવું. માર્યો નિઝ ચીઝ નાખી બરાબર હલાવી લેવું.

  2. 2

    પીઝા ટોપીંગ નાખવું ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પ્રોસેસ ચીઝ નાખી બરાબર હલાવી લેવું. નાચોઝ ભૂકો કરી નાખવાં.

  3. 3

    ૧ બાઉલમાં સર્વ કરવું. લીકવીડ ચીઝ રેડી અને ચીઝ છીણી નાચોઝથી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes