લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલમા રવો,ચણાનો લોટ,હળદર,મીઠું આ બધુ મીકસ કરીને તૈયાર કરીશુ.આદુ મરચાની પેસ્ટ નાખીશુ.
- 2
હવે છાશ નાખીને એક જ ડાઈરેકશનમા હલાવીશુ પછી તેને 10મીનીટ માટે ઢાકીને રાખી દેશુ.
- 3
10મીનીટ પછી આપણે એક કપ મા ઈનો અને એક ચમચી તેલ મીકસ કરવા પછી તે ઈનો અને તેલને બેટર મા મીકસ કરવા.હવે આપણુ બેટર તૈયાર છે.
- 4
હવે આપણે ઢોકળા મુકવા માટે ઢોકરીયા મા થોડુ પાણી ગરમ કરવા મુકીશુ.પછી એક પ્લેટમા તેલ લગાવીશુ.પછી તે પ્લેટને ઢોકરીયામા મુકીને તેમા બેટર પાથરીશુ.પછી તેમા ચટણી,ધાણાજીરુ અનેધાણાભાજી પાથરીશુ.
- 5
હવે ઢોકરીયાને બંધ કરી 10મીનીટ ઢોકરાને ચડવા દેવા.10મીનીટ પછી આપણા ઢોકળા ચડી ગયા છેહવે તેને કટીંગ કરીશુ.
- 6
ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આપણે તેનેટોમેટો સોશ અને તેલ અને લસણની ચટણી સાથે સવૅ કરીશુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13813823





















ટિપ્પણીઓ (7)