વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ 1 પેન લો 1 ચમચી તેલ એડ કરીને રવો ઊમેરી શેકી કાજુ અને સીંગદાણા ગેસ પર શેકી લો
- 2
ત્યારબાદ વેજીટેબલ ને બારીક કટ કરી લો 1 નંગ ડુંગળી 1 નંગ ગાજર 1 ટોમેટો 2 નંગ લીલા મરચા કટ કરી લો
- 3
હવે 1 પેન મા 2 ચમચી તેલ 1 ચમચી રાઈ 1 ચમચી જીરુ અને કઢી પતા એડ કરી કટ કરેલા વેજીટેબલ ઉમેરી પાણી ઉમેરી દો કુક થવા દો
- 4
ત્યારબાદ ધીમે ધીમે રવો એડ કરી કુક કરી લો
- 5
1 બાઉલમાં ઊપમા લો સીંગદાણા અને કાજુ એડ કરી રેડી કરી 1 પ્લેટ માં સર્વ કરી લો અનાર અને કોથમીર થી ગારનીસ કરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13860106














ટિપ્પણીઓ