મેક્સિકન ટોમેટો કોર્ન સલાડ (Mexican Tomato Corn Salad Recipe In Gujarati)

Jigna Shah
Jigna Shah @cook_26501129

બધાનેજ ગમતું સલાડ #GA4#week5

મેક્સિકન ટોમેટો કોર્ન સલાડ (Mexican Tomato Corn Salad Recipe In Gujarati)

બધાનેજ ગમતું સલાડ #GA4#week5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 3 વાટકીમકાઈ ના દાણા
  2. 2ટામેટા
  3. 2કાંદા
  4. જરૂર મુજબ કોથમીર
  5. જરૂર મુજબ પનીર
  6. 2-3 ચમચીચાટમસાલો
  7. સ્વાદાનુસાર મીઠુ
  8. 3 ચમચીમેયોનીઝ
  9. જરૂર મુજબ માખણ
  10. 1 ચમચીલીંબુ રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા અને કાંદા ને ઝીણા સમારી દો

  2. 2

    મકાઈ ના દાણા ને બાફી lo

  3. 3

    કોથમીર સમારી lo

  4. 4

    પનીર ને ઝીણું કાપી lo

  5. 5

    લીંબુ રસ કાઢી lo

  6. 6

    આ બધું મિક્સ કરી તેમાં મેયોનીઝ અને બટર ઉમેરી લો

  7. 7

    અને સ્વાદ મુજબ મીઠુ ચેટ મસાલો લીંબુ ઉમેરો

  8. 8

    તૈયાર છે આપણું સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shah
Jigna Shah @cook_26501129
પર

ટિપ્પણીઓ

Similar Recipes