ઈટાલીયન ઈઝી પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)

Harshita Dharmeshkumar @Harshita15691
ઈટાલીયન ઈઝી પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધાં જ વેજીસ સમારી લેવા અને પછી પાસ્તા ને બરાબર બોઈલ કરી લેવા.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ થાય એટલે તેમાં સમારેલા કાંદા નાખવા પછી તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરવી અને થોડીવાર સાંતળો પછી તેમાં સમારેલા ગાજર, કેપ્સીકમ, મીઠું અને ટામેટા નાખી ને પાકવા દો
- 3
ત્યારબાદ તેમાં બોલી કરેલા પાસ્તા અને તેનો મસાલો નાખી ને બરાબર મિક્સ કરી લો પછી તેમાં પાસ્તા સોશ અને ટામેટા સોશ નાખી ને હલાવવા ૨ થી ૩ મિનિટ માટે પાકવા દો પછી નીચે ઉતારી લો...
- 4
તો તૈયાર છે ઈટાલીયન ઈઝી પાસ્તા... કાપેલા કોથમીર નાખીને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13866324











ટિપ્પણીઓ (4)