બીટ રૂટ મૂસ (Beetroot Moos Recipe In Gujarati)

બીટ રૂટ મૂસ (Beetroot Moos Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ ને બાફી ને છીણી લો પછી તેને પ્લપ બનાવી અને ગારી લો
- 2
પછી એક પેનમાં ફ્રેશ ક્રીમ લો તેમાં બીટનો પલ્પ ભેળવીને ગરમ કરી લો પછી તેમાં મિલ્ક મેઇડ ઉમેરો અને તેને ૫ મીનીટ સુધી હલાવતાં રહો પછી તેમાં જીલેટીન ઉમેરો અને તેને ઠંડુ થવા દો
- 3
પછી તેમાં વ્હાઈટ ચોકલેટ ઉમેરો અને તેને સરખું મિક્ષ કરી લો પછી તેને ઠંડુ થવા દો
- 4
૫ મીનીટ માટે તેને ઠંડુ થાય એટલે તેમાં ક્રીમ ઉમેરવું અને હલાવતાં જવું
- 5
હવે બીસ્કીટ માં મેલ્ટ કરેલુ બટર મીક્ષ કરી લો અને તેને સરખું જારમાં ભરી ને પ્રેસ કરો પછી તેને ઠંડુ થવા દો
- 6
પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો અને ૨ કલાક સુધી રહેવા દો ફ્રીઝ માં
- 7
હવે તેની ઉપર બીટનો જ્યુસ આને જીલેટીન આને ખાંડ નાખી મિક્સ કરી ૫ મીનીટ સુધી હલાવતાં રહો પછી તેને એક ઉભરો આવે એટલે પછી તેને ઠંડુ થવા દો અને મૂસ ના મીશ્રન પર પોર કરો અને ૧ કલાક સુધી રહેવા દો
- 8
૩ થી ૪ કલાક પછી તેને ગાર્નિશ કરી લો અને પછી તેને ઠંડુ પડે એટલે સવેકરો
- 9
આ બીટ રૂટ મૂસ ખૂબ ટેસ્ટી લાગે છે અને બાળકો ને સહેલાઈથી બીટ રૂટ ખવડાવી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ