સેઝવાન ફા્ઇડ રાઈસ (Schezwan Fried Recipe In Gujarati)

Komal Prajapati
Komal Prajapati @cook_26398589

સેઝવાન ફા્ઇડ રાઈસ (Schezwan Fried Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2 લોકો
  1. 2 વાટકીચોખા
  2. 1 ચમચીતેલ
  3. 1ટમેટુ
  4. 1કાદા
  5. 1 ચમચી આદુ& લસણ ની પેસ્ટ
  6. 1ગાજર
  7. 1લીલી સમારેલી ડુંગળી
  8. જરૂર મુજબ કોથમીર
  9. જરૂર મુજબ સેઝવાન મસાલો
  10. જરૂર મુજબ સોસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે અડધા કલાક ચોખા પલાળી દેસૂ.

  2. 2

    પછી અડધો ઞલાસ પાનિ મા ચોખા નાખો. કુકર મા 2 સીટી કરો.

  3. 3

    સૌપ્રથમ તપેલીમાં તેલ મૂકો. પછી તેમા થોડુ જીરુ, રાઇ, વઘાણી નાખો. પછી પેસ્ટ નાખો.

  4. 4

    પછી બાફેલા ચોખા નાખો. તેમા 1 નાની ચમચી હળદર, ધાણાજીરું, મીઠું સ્વાદ અનુસાર નાખો.

  5. 5

    પછી તેમા ટમેટૂ, કાદા, ગાજર, મરચા નાખો.

  6. 6

    પછી તેમા સેઝવાન મસાલો નાખો. પછી ચટપટુ માટે થોડો સોસ નાખી શકાઇ.

  7. 7

    તો તૈયાર છે. સેઝવાન ફાઈડ રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Prajapati
Komal Prajapati @cook_26398589
પર

Similar Recipes