ઉપમા (Upma Recipe In Gujarati)

Nidhi Bhatt
Nidhi Bhatt @cook_26373152

ઉપમાં #GA4#Week5

ઉપમા (Upma Recipe In Gujarati)

ઉપમાં #GA4#Week5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપરાવો
  2. ૨ કપપાણી
  3. ડુંગળી
  4. ટામેટું
  5. ૧/૨ કપ સીંગદાણા
  6. ૧/૨ ચમચી રાઈ
  7. ૧/૨ ચમચી જીરું
  8. ચપટી હિંગ
  9. જરૂર મુજબ નમક
  10. ૧ ચમચીચણા એન્ડ અડદ દાળ
  11. જરૂર મુજબ કોથમરી
  12. ૧ થી ૨લીલા મરચા
  13. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    રાવા ને સેકી લો

  2. 2

    એક પેન માં તેલ લાઇ તેમાં રાઈ જીરું હિંગ અલડ એન્ડ ચણા દાળ નાંખી મિક્સ કરી

  3. 3

    પછી તેમાં સીંગદાણા ડુંગળી ટામેટા લીલા મરચા નાખી સાંતળો

  4. 4

    તેમાં નામક નાખી પાણી નાખી ઉકાળો

  5. 5

    પછી તેમાં થોડું થોડો રાવો નાખી મિક્સ કરી થોડી વાર ચડવા દો

  6. 6

    ઉપર થી કોથમીર નાખી સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Bhatt
Nidhi Bhatt @cook_26373152
પર

ટિપ્પણીઓ

Similar Recipes