મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બધી વસ્તુઓને આપણે તૈયાર કરી લેશુ.હવે એક તપેલીમા ધી ને ધીમા ગેશ ઉપર ગરમ કરવા મુકીશુ. પછી તેમા કાજુ નાખીશુ.
- 2
કાજુ ને બાૃઉન કલર મા શેકવાના.બાઉન કલરના થઈ જાય એટલે એક પ્લેટ મા કાઢી લેશુ.પછી તેમા મરી પાઉડર અને મીઠું નાખીને મીકસ કરીશુ..
- 3
તો તૈયાર છે મસાલા કાજુ.આવી રીતે બનાવેલા કાજુ બાળકોને બહુ જ ભાવતા હોય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13885863











ટિપ્પણીઓ (6)