ઘઉં ના લોટ નું ખિચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

ઘઉં ના લોટ નું ખિચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. 1/4 વાટકો પાણી
  3. 4લીલાં મરચાં
  4. 1 ચમચીજીરુ
  5. 1 ચમચીઅજમો
  6. 1/2 ચમચી ખારો
  7. 3 ચમચીતેલ
  8. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    તપેલી માં પાણી ગરમ કરવા મૂકો

  2. 2

    પાણી ઉકળે પછી તેમાં જીરુ,અજમો,મીઠું અને લીલાં મરચાં નાંખો

  3. 3

    થોડી વાર ઉકળવા દો

  4. 4

    તેમાં ખારો નાંખીને તરત જ લોટ ઉમેરો

  5. 5

    લોટ ને બરાબર મિક્સ કરી લો

  6. 6

    પછી તેને ઢાંકી ને થોડીકવાર થવા દો (2મિનિટ)

  7. 7

    ગરમા ગરમ ઘઉં નું ખિચુ તૈયાર

  8. 8

    ખિચુ તેલ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

ટિપ્પણીઓ

Similar Recipes