કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam

#GA4
#WEEK7

#GA4
#WEEK7

વધુ વાંચો

ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam

#GA4
#WEEK7

#GA4
#WEEK7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
3 થી ૪
  • ૧ વાટકીમોરયો
  • ૧-૨ નંગ બટાકા
  • ૧ નંગગાજર
  • ૧-૨ નંગ ટામેટાં
  • ૪-૫ નંગ લીલા મરચાં
  • ૧ ટુકડોઆદું
  • ૩-૪ નંગકાજુ
  • 1/2વાટકી સીંગદાણા
  • ૪-૫ લીમડાના પાન
  • 1/2ચમચી જીરૂ
  • ૨-૩ ચમચી તેલ
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ અનુસારમીઠું
  • થોડી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા, ગાજર, ટામેટા, મરચાં બધું સમારી લેવા આદું ની પેસ્ટ બનાવી લેવી.

    ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકરમાં તેલ નાખી ને તેલ થાય એટલે તેમાં જીરૂં નાખો.

    ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જીરૂં થઈ જાય પછી તેમાં સમારેલા મરચાં અને લીમડો અને કાજુ ના ટુકડા નાખી ને સાંતળી લો, પછી તેમાં આદું ની પેસ્ટ ઉમેરવી તેમાં સીંગદાણા નાખીને હલાવો.

    ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં સમારેલા ટામેટા નાખી ને હલાવવા

    ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં સમારેલા ગાજર અને બટાકા નાખવા.બધું જ બરાબર મિક્સ થઈ જાય અને સંતળાઈ જાય પછી તેમાં મોરયો ધોઈ ને નાખી ને બરાબર મિક્સ કરો અને સ્વાદ મુજબ મીઠું નાખીને તેલ છુટું પડે પછી તેમાં ૨ ગ્લાસ જેટલું પાણી નાખી ૩ થી ૪ વ્હિસલ વગાડી લો

    ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ઉપર થી સમારેલી કોથમીર નાખી ને સર્વ કરો તો તૈયાર છે ફરાળી ખીચડી

    ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
પર October 26, 2020 08:32
Umergam
I love to making different types recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
October 28, 2020 04:42
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
  2. ચીલા બર્ગર સેન્ડવીચ.(chilla burger Sandwich recipe in Gujarati.)
  3. ફાફડા જલેબી(Fafda Jalebi recipe in Gujarati)
  4. હમસ (Roasted red pepper & garlic Hummus recipe in Gujarati)
  5. ચોળાફળી (Cholafali Recipe In Gujarati)
  1. ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe in Gujarati)
  2. ખાંડવી(Khandvi Recipe in Gujarati)
  3. ખીચડી(Khichdi Recipe in Gujarati)
  4. બિસ્કીટ ચાટ(Biscuit Chaat Recipe inGujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13922407
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close