ચોળાફળી (Cholafali Recipe in Gujarati)

Hetal Shah @cook_25017120
# દિવાળી સ્પેશલ
@ હોમ મેળ
# અસ્સલ દિવાળી #
ચોળાફળી (Cholafali Recipe in Gujarati)
# દિવાળી સ્પેશલ
@ હોમ મેળ
# અસ્સલ દિવાળી #
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા લોટ ને ચારી મિક્ષ કરી એનો લોટ બાંધવો એક વાટકી પાણી હુંફાળું ગરમ કરવું અને એમાં મીઠુ અને હલદી ઉમેરી ને બરાબર મિક્સ કરવું પછી એ પાણી થી પરોઠા જેવો લોટ બાંધવો
- 2
લોટ બંધાય જાય પછી એને તેલ ન્હાખી ટૂંપી લેવો એને ખેંચવો અને થોડો ટીપાવો પરાળ વડે પછી એને ગુલા પાડવા
- 3
પછી એને વણી ને રહેવા દેવા બધા થઇ જાયઃ પછી એને ભેગા કરી ને પછી એને કટ કરી તેલ ગરમ કરી તરી ને પછી ઉપર મસાલો સ્પ્રિંકલ કરવો એને ચટણી સાથે ઓર ચા સાથે બહુ જ સરસ લાગે છે
- 4
તરવા ની
- 5
- 6
નોટ :મિત્રો આપડે બધા થોડા પન ઘરે આ બનવી સુ તો આપડે બહુ જ આનંદ આવસે બાકી હાલ બધા રેડી ટૂ ઈઅટ તો લાવે છે પન જો ઘરે બનવસુ તો અસ્સલ દિવાળી ની મજા માણી શકશું અને આપડી આવનારી જનરેશન પન આને ફોલો જરૂર કરશે
- 7
આભાર 🙏
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14020512















ટિપ્પણીઓ