કેસર કાજુ કતરી (Kesar kaju katri Recipe in Gujarati)

Amita Patel
Amita Patel @cook_26705308

કેસર કાજુ કતરી (Kesar kaju katri Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4,5 લોકો
  1. 2 કપકાજુ નો પાઉડર
  2. 1 કપખાંડ
  3. થોડાકેસર ના તાતણા
  4. 1/2ચમચી ઘી અને 1 ચમચી દૂધ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી ગરમ કરવા મૂકો. સતત હલાવતા રહો. જેથી ખાંડ નીચે ચોટે નહીં.

  2. 2

    દોઢ તાર ની ચાસણી બનાવો

  3. 3

    પછી કાજુ નો પાઉડર નાખીને સારી રીતે હલાવો. તેમા ઘી દૂધ નો પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરો.

  4. 4

    બરાબર હલાવી લેવું. પછી થાળી અથવા કોઇ પ્લાસ્ટિક ની સીટ પર વણવુ જેથી ચોટે નહીં.

  5. 5

    10 મિનિટ પછી તેના ડાયમંડ શેપસ ના પિસિસ પાડી દો.

  6. 6

    સ્વાદ મા ખુબજ સરસ લાગે છે. અને હલવાઈ જેવી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_26705308
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes