ચોળાફળી (Cholafali Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

# દિવાળી સ્પેશલ
@ હોમ મેળ
# અસ્સલ દિવાળી #

ચોળાફળી (Cholafali Recipe in Gujarati)

# દિવાળી સ્પેશલ
@ હોમ મેળ
# અસ્સલ દિવાળી #

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 500લોટ મિક્સ
  2. ચણાનો લોટ ચૉળા નો લોટ મઠ નો લોટ
  3. 1 વાડકીપાણી ગરમ
  4. 1 ચમચીમીઠુ
  5. 1/4 ચમચી હલદી
  6. મસાલો સ્પ્રિંકલ માટે
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચી સંચર powder
  9. 1/2ચમચી આમચૂર પાઉડર
  10. તેલ 500 ગ્રામ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પેહલા લોટ ને ચારી મિક્ષ કરી એનો લોટ બાંધવો એક વાટકી પાણી હુંફાળું ગરમ કરવું અને એમાં મીઠુ અને હલદી ઉમેરી ને બરાબર મિક્સ કરવું પછી એ પાણી થી પરોઠા જેવો લોટ બાંધવો

  2. 2

    લોટ બંધાય જાય પછી એને તેલ ન્હાખી ટૂંપી લેવો એને ખેંચવો અને થોડો ટીપાવો પરાળ વડે પછી એને ગુલા પાડવા

  3. 3

    પછી એને વણી ને રહેવા દેવા બધા થઇ જાયઃ પછી એને ભેગા કરી ને પછી એને કટ કરી તેલ ગરમ કરી તરી ને પછી ઉપર મસાલો સ્પ્રિંકલ કરવો એને ચટણી સાથે ઓર ચા સાથે બહુ જ સરસ લાગે છે

  4. 4

    તરવા ની

  5. 5
  6. 6

    નોટ :મિત્રો આપડે બધા થોડા પન ઘરે આ બનવી સુ તો આપડે બહુ જ આનંદ આવસે બાકી હાલ બધા રેડી ટૂ ઈઅટ તો લાવે છે પન જો ઘરે બનવસુ તો અસ્સલ દિવાળી ની મજા માણી શકશું અને આપડી આવનારી જનરેશન પન આને ફોલો જરૂર કરશે

  7. 7

    આભાર 🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_25017120
પર
Ahmedbad

ટિપ્પણીઓ

Hetal Shah
Hetal Shah @cook_25017120
મેં પન મારા mummy ને દાદી પાસે જ થી શીખી

Similar Recipes