ડ્રાય ફ્રુટ આચાર(Dryfruit Pickle recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#week9
#ડ્રાય ફ્રુટ આચાર

ડ્રાય ફ્રુટ આચાર(Dryfruit Pickle recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week9
#ડ્રાય ફ્રુટ આચાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૮વ્યક્તિ
  1. ૧|૪ કપ બદામ ટૂકડા
  2. ૧|૪ કપ કાજુ ના ટુકડા
  3. ૧ ટેબલ સ્પૂનઅખરોટ ટૂકડા
  4. 1/4 કપદ્રાક્ષ કાપેલી
  5. ૧.૧|૨ કપ આચાર મસાલા
  6. ૧ ટેબલ સ્પૂનજલદારૂ
  7. ૧ કપસરસીયા તેલ ગરમ કરી ઠંંડુ પડેલું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ૧ ડીશ મા ડ્રાય ફ્રુટસ અને મેથીયા નો મસાલો મીક્ષ કરો

  2. 2

    ૧ કાચની બરણી માં દબાવી દબાવી ને ભરો.... અને એની ઊપર તેલ રેડો...૧ દિવસ બાદ ખાવાનાં ઉપયોગ મા લઇ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes