મસાલા સ્પ્રાઉટ્સ (Masala sprouts recipe in Gujarati)

Harshita Dharmeshkumar @Harshita15691
મસાલા સ્પ્રાઉટ્સ (Masala sprouts recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણગાવેલા મગ મઠ ને ધોઈ લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરૂં નાખો જીરૂં થઈ જાય એટલે તેમાં લસણ ની કળી કાપીને નાંખો
- 3
લસણ રાતું થાય એટલે તેમાં હિંગ નાખી ને ફણગાવેલા મગ મઠ નાંખો. પછી તેમાં હળદર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી ને ઢાંકી દો ૧૦ મિનિટ સુધી તેલમાં ચડવા દો. ઉપર થાળી ઢાંકીને તેમાં થોડું પાણી નાખી દેવું. જેથી વરાળમાં સરસ ચડી જાય.
- 4
હવે થાળી ઉતારી ને તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને ધાણાજીરું નાખી ને થોડી વાર ધીમા તાપે ચડવા દો
- 5
તો તૈયાર છે મસાલા સ્પ્રાઉટ......
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14129644












ટિપ્પણીઓ (2)