શક્કરિયા ની ચિપ્સનું ફરાળી શાક(Sweet potato chips sabji recipe in Gujarati)

શક્કરિયા ની ચિપ્સનું ફરાળી શાક(Sweet potato chips sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે સક્કરિયા ની છાલ ઉતારી અને તેના ચીપ્સ જેવા કટકા કરી લઈશું. કટકા કરી તરત જ એને પાણીમાં મૂકી લઈશું. જેથી તે કાળા પડે નહીં.
- 2
ત્યારપછી આપણે એક કડાઈમાં તેલ મૂકી શું તેમાં સૌપ્રથમ જીરુ અને તલ મુકીશું. તે થોડા તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન અને આદુ મરચાની પેસ્ટ કરીશું.
- 3
ત્યારપછી આપણે તેમાં આ સમારેલી ચિપ્સ ને ઉમેરી દેશું અને તેમાં મીઠું અને હળદર નાખી તેને વ્યવસ્થિત હલાવી લેશું.અને પછી તેને ઢાંકીને ચડવા દેશુ થોડી વાર પછી પાછું તેને હલાવતા રહેવું જેથી કરીને તે નીચે ચોંટી ના જાય અને તેમાં બેથી ત્રણ ચમચી આપણે પાણી એડ કરીશું. થોડીવાર પછી ફરી પાછા આપણે એને હલાવી શું અને આપણે ચેક કરી લઇશું કે ચિપ્સ ચમચાથી થોડું તૂટે છે કે નહીં તે ચેક કરી લઈશું.
- 4
ત્યારપછી તેમાં આપણે મરચું, ધાણા-જીરુ પાઉડર, ગરમ મસાલો, ખાંડ,લીંબુનો રસ,સીંગદાણાનો ભૂકો, અને ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને પછી તેને બરાબર સરખી રીતે હલાવી લઈશું ગેસ બંધ કરી દઈશું તો રેડી છે આપણું સકરીયા ની ચિપ્સ નું ફરાળી શાક હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી શું અને ફ્રેસ કોથમીરથી ગાર્નિશ કરીશું છે ખાવામા ખૂબ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
#GA4#Week11#SweetPotatoહેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા!!! આશા છે મજામાં હશો....આજે અહીંયા Week 11 માટે શકરીયા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે.....જેમ આપણે બટાકા ની સુકી ભાજી બનાવી છે એ જ રીતે અને બટાકાનો ઉપયોગ કરીને શક્કરિયા બટાકા ની સુકી ભાજી બનાવી છે. ઉપવાસમાં પણ આ ખુબ જ સરસ ઓપ્શન છે. જેમાં મીઠું ની જગ્યાએ સિંધવ મીઠું વપરાય છે. Dhruti Ankur Naik -
-
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 8#વિકમિલ 1 પોસ્ટ 2 Gargi Trivedi -
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 સામાન્ય રીતે આપણે ચણા ના લોટ ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ મેં આજે દૂધીના ઢોકળા બનાવ્યા છે.જેમાં ચણાનો લોટ અને ૨વાનો ઉપયોગ કર્યો છે આ ઢોકળા સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ઓછી મહેનતથી બની જાય છે. Asmita Rupani -
ફરાળી પેટીસ
#લોકડાઉન આજે અગિયારસ છે તો હું આજે ફરાળી રેસીપી લઈ આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
ગાજર શક્કરિયા ની ફરાળી ટીક્કી(carrot and sweet potato cutlet)
આપણે ત્યાં મોટા ભાગે ફરાળ માં બટેટા ખવાય મેં અહીં ગાજર અને શક્કરિયા નો ઉપયોગ કરી ફરાળી ટીકી બનાવી છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રા #માઇઇબુક # પોસ્ટ ૧૮#ઉપવાસ Bansi Chotaliya Chavda -
સક્કારીયા(સ્વીટ પોટેટો) ની ખીચડી (sweet potato khichdi recipe in gujarati)
સક્કરીયા ફરાળી વાનગીઓ માં વાપરવામાં આવે છે. સક્કરીયા ભરપૂર પોષકતત્વો નો ખજાનો છે. તેમાંથી potassium,fibre,vitamin D અને vitamin b6 મળી રહે છે. સક્કારીયા નું સેવન કરવાથી કિડની સંબંધિત રોગો સામે રક્ષણ મળે છે તેમજ Nervous system સક્રિય રહે છે. અહીં સકકારીયા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ફરાળી ખીચડી બનાવેલ છે.#ઉપવાસ Dolly Porecha -
વાલનું શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#Week5અહીંયા વાલનુ શાક બનાવ્યું છે જે રસાવાળુ બનાવ્યું છે Ankita Solanki -
રસાવાળુ ફરાળી શાક (Rasavalu Farali Shak Recipe In Gujarati)
એકાદશી છે તો મેં આજે રસાવાળુ ફરાળી શાક બનાવ્યું છે.અમારા ઘરમાં બધા એકાદશી નો ફરાળ કરે.બધાને ફરાળી વાનગી બહું જ ભાવે. Sonal Modha -
-
-
લીલા મરચાં કોથમીર ફુદીનાની ચટણી(Green chilli, coriander, mint chatney recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચામેં અહીંયા લીલા મરચાની ચટણી બનાવી છે જેમાં કોથમીર અને ફુદીનાના પણ સાથે ઉપયોગ કરેલો છે જે તમે કોઈ સ્નેક્સ સાથે અથવા ખમણ ઢોકળા કે પછી હાંડવા સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki -
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)
#ઉપવાસઅહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે. Parul Patel -
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpad_guj#cookpadશ્રાવણ મહિનો એક પવિત્ર મહિના તરીકે માનવામાં આવે છે. ફરાળમાં બટાકાની જગ્યાએ સૂરણ એક બેસ્ટ ઓપ્શન છે. સુરણમાંથી આપણને વિટામિન E અને B 6 મળે છે. સુરણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. સુરણ વેઇટલોસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Ni Farali Khichdi Recipe In Gujarati)
#ઉપવાસદૂધી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વ્રત નાં દિવસે જ્યારે તળેલી વાનગી થી પેટ ખૂબ ભારે થાય ત્યારે આ સ્વાદિષ્ટ દૂધી ની ખીચડી પાચન માટે તેમજ વિના તેલના ઉપયોગથી બનાવી શકાય છે. Dolly Porecha -
શક્કરીયા બટેટાનું ફરાળી શાક (Sweet Potato & Potato Falhari Sabji
#Shivratri_Special#shiv#cookpadgujarati શક્કરિયા એ વિટામિનથી ભરપૂર કંદ છે. શક્કરિયા વિટામિન B6, વિટામિન C, D, આયર્ન મેગ્નેશિયમ અને ભરપૂર ફાઇબરનો સારો સ્ત્રોત છે. તો તમારા માટે આ સબઝી તૈયાર કરવાનું બીજું કારણ. તે બનાવવા માટે ઝડપી અને સરળ છે. Daxa Parmar -
ફરાળી મખાના પેટીસ(Farali Makhana patties recipe in Gujarati)
#GA4#Week13#મખાના ફરાળી પેટસી Deepika chokshi -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
ફરાળી કટલેસ(farali cutlet recipe in Gujarati)
ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા બધા વ્રત અપવાસ કરતાં હોય છે તૉ ચાલો આપને ફરાળી રેસિપી બનાવીઍ# સુપરશેફ૩#ઉપવાસ#આઈલવકુકિંગ#માઈઈબુક Nidhi Jay Vinda -
ફ્લાવર દાણા નું શાક (Cauliflower-Dana Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflowerહેલો કેમ છો મિત્રો!!!આશા છે બધા મજામાં હશો......આજે મે અહીંયા Week 24 માટે ફ્લાવર નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. મારા ઘરમાં મારા હસબંડ ને પેણીના કોરા શાક ખૂબ જ પ્રિય છે. જેથી મારે એમાં અલગ અલગ options રેડી કરવા પડે છે. તો આજે મેં અહીંયા કચોરીની સ્ટાઇલના ફ્લાવર દાણા નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં સૌને પ્રિય છે. તમે બધા જ ચોક્કસથી ટ્રાય કરજો તમને આ શાક ભાવશે જ....... Dhruti Ankur Naik -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મુંગ મસાલા એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય તેવી વાનગી છે. આ વાનગી ઘરમાં અવેલેબલ હોય તેવી સામાન્ય વસ્તુઓ માંથી જ બની જાય છે. આ વાનગી બનાવવા માટે કઠોળના મગ નો ઉપયોગ કરવામાં આવે છે. મગ આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક ગણાય છે. નાના બાળકોને, બીમાર વ્યક્તિને કે મોટી ઉંમરના લોકોને મગનું શાક પચવામાં પણ ઘણું સરળ રહે છે.પોષક તત્વોની સાથે સાથે આ વાનગી સ્વાદિષ્ટ પણ તેટલી જ બને છે. Asmita Rupani -
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
શક્કરિયા ની ફરાળી ખીચડી (Shakkariya Farali Khichadi Recipe In Gujarati)
આપણે શીંગ બટેટાની ખીચડી તો ખાતા જ હોઈએ છીએ આજે આપણે શીંગ શક્કરિયાની ખીચડી બનાવીએ તે સ્વાદિષ્ટ તો છે જ.. સાથે સાથે બની પણ ફટાફટ જાય છે જે આજના ફાસ્ટ યુગમાં બહુ જ ઉપયોગી છે.. તો ચાલો આપણે આજે એક નવી વાનગી બનાવશું. આશા છે કે આ વાનગી પણ બધાને પસંદ આવશે..્્ @Darshcook_29046696Darshna Pandya
More Recipes
ટિપ્પણીઓ (8)