કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો

સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧ કપફણગાવેલા મગ
  2. ૧ નંગસમારેલાં ટામેટાં
  3. ૧ નંગસમારેલાં કાંદા
  4. ૧ કપઓટ્સ પાઉડર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીચાટ મસાલો
  7. ૧ ચમચીલીંબુનો રસ
  8. ૧/૨ ચમચીમરી પાઉડર
  9. ૧/૨ ચમચીલીલુ મરચું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મગ ને ગરમ પાણીમાં થોડીવાર ૩૦ મિનિટ માટે બોળાવા દેવા. ત્યારબાદ એને ચાળણીમાં ખુલ્લા કરી દેવા. અને થોડું થોડું પાણી છાંટવું. ધીરે ધીરે ફણગા ફૂટવા લાગશે.

    સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઓટસ ના પાઉડર ને એક બાઉલમાં લઈ એમાં દહીં અને મીઠું નાખી બરાબર હલાવી લેવું. ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી નાખી મિક્સ કરવું. અને ૧૫ મિનિટ માટે રહેવા દેવું.

    સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૧૫ મિનિટ પછી તેમાં લીલું મરચું અને જરૂર પ્રમાણે પાણી નાખી મિશ્રણ સરખું કરી લેવું. ત્યારબાદ મગ માં ટામેટા કાંદા નાખી બધા મસાલા નાખી મિક્સ કરી લેવું.

    સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક નોન સ્ટીક તવા પર ઓટ્સ ના ઉત્તપમ પાથરી એના પર ફણગાવેલા મગ ની ચાટ મૂકી તેલ લગાવી બંને બાજુ લાલ થવા આવે એટલે બહાર કાઢી કોથમીર ચટણી સાથે સર્વ કરવું.

    સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાઉટસ ઉત્તપમ (Sprouts Uttapam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Charmi Shah
Charmi Shah @cook_19638024
પર November 29, 2020 12:34

ટિપ્પણીઓ (4)

Sonal Modi
Sonal Modi @cook_1974
December 03, 2020 13:33
Delicious &healthy👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. આમળા મુરબ્બો(Amla Murabba Recipe in Gujarati)
  2. સ્પ્રોઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe in Gujarati)
  3. ખજૂર બાર (Khajur Bar Recipe in Gujarati)
  4. બૌકલી ઓલમોન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14136117
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close