સ્પ્રોઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe in Gujarati)

mrunali thaker vayeda @pranali
સ્પ્રોઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભેળ બનાવવા માટે ફણગાવેલા કઠોળ ને દસ મીનીટ સુધી ગરમ પાણી મા રાખીને કોરા કરવા.
- 2
ત્યાં સુધી આપણે ભેળ નું ડે્સીંગ રેડી કરશુ.એક બાઉલ મા તેલ,લીંબુ નો રસ,મીઠુ,મરી પાઉડર,મરચુ પાઉડર અને લીલું મરચુ લઇ બરાબર મીક્ષ કરો.
- 3
હવે તેમાં કઠોળ અને ઝીણા શમારેલા બધા શાકભાજી ગાજર, ટમેટું,કેપ્સિકમ,કાકડી એડ કરી મીક્ષ કરવુ.
- 4
બરોબર મીક્ષ કરીને ૫ મીનીટ સેટ થવા દેવું.એકદમ હેલધી અને ટેસટી સપા્ઉટસ ભેળ રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
મીક્સ સ્પરાઉટ ભેળ (Mixed Sprouts Bhel Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #healthy #breakfast #bhel #Sprouts #MBR1 #week1 Bela Doshi -
-
-
-
-
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
સ્પ્રાઉટ્સ ચાટ દહીંપુરી(Sprouts chat dahipuri recipe in Gujarati)
#GA4#Week11#sprouts Divya Dobariya -
સ્પ્રાઉટ્સ બાસ્કેટ ચાટ(Sprouts basket chat recipe in Gujarati)
#GA4#Week11#sprouts Vaishali Prajapati -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#SPR#breakfast#sprouts#cereals#beans#cookpadindia#cookpadgujaratiસલાડ ને હેલ્ધી અને આકર્ષક બનાવવા માટે પલાળેલા કે બાફેલા કઠોળ ની સાથે થોડા કલરફૂલ શાકભાજી અને ચટપટા મસાલા અને બાફેલા શીંગદાણા સાથે બનાવ્યું છે.જે ડાયેટ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે . આ સલાડ ને સવારે નાસ્તા માં અથવા ભોજન માં સાઈડ ડિશ તરીકે લઇ શકાય. Keshma Raichura -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#NFR#No Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
-
-
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
મિક્ષ કઠોળ(Mix Kathol recipe in Gujarati)
#GA4#WEEK11#Sproutsફણગાવેલા કઠોળ જે હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
મિક્સ સ્પ્રાઉટ્સ પુલાવ (Mixed Sprouts Pulav Recipe in Gujarati)
#GA4#week11#post2#sprouts#મિક્સ_સ્પ્રાઉટ્સ_પુલાવ ( Mixed Sprouts Pulav Recipe in Gujarati) ફણગાવેલા કઠોળનું નામ સાંભળતા જ અમુક લોકો એવું મને છે કે જે ડાયેટ કરે છે. એના માટે જ આ ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ફણગાવેલું કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આપણે રોજીંદા ઉપયોગમાં લેવા જ જોઈએ. તમે કોઈ પણ કઠોળને ફણગાવી શકો છે. મેં મગ અને મઠને ફણગાવ્યા છે. એ સૌથી વધુ જલ્દી થાય છે અને સલાડમાં કાચા ખૂબ જ સરસ લાગે છે. પરંતુ મેં આ કઠોળ મગ અને મઠ ને ફણગાવી અને એમાં બાસમતી ચોખા નો સમાવેશ કરી પુલાવ બનાવ્યો છે..જે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પુલાવ બન્યો હતો. ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનેરલ્સ અને બીજા ઘણા બધા પોષકતત્વો આવેલા હોય છે. આ કઠોળ આપણા પાચનમાં, વજન નિયમન માટે, કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમ જ બાળકોના વિકાસ માટે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. બને ત્યાં સુધી રોજિંદા જીવનમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ વધારવો જોઈએ . Daxa Parmar -
-
-
કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4#WEEK14#Cabbageશિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે. mrunali thaker vayeda -
ફણગાવેલા મગ ની ભેળ (Sprouted Moong Bhel Recipe In Gujarati)
#GA4 #Week26 #Bhel આ ભેળ જલદી તૈયાર થઈ જાય છે તેમજ પૌષ્ટિક પણ છે. Nidhi Popat -
-
કોર્ન ભેળ(Corn Bhel recipe in Gujarati)
#EBWeek8 કોર્ન ભેળ સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપશન છે...નાની પાર્ટી હોય ત્યારે પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય...બોઈલ કોર્ન તૈયાર હોય તો બાળકો પણ No fire રેસીપી બનાવી શકે છે... Sudha Banjara Vasani -
હેલ્થી સ્પ્રાઉટ્સ સલાડ (healthy sprouts salad Recipe In Gujarati)
#goldenapron3#Week4#sprouts વિદ્યા હલવાવાલા -
સ્પ્રાઉટ્સ કટલેસ (Sprouts Cutlets Recipe In Gujarati)
#APsprouts એટલે કે અંકુરિત અથવા ફણગાવેલા મગ. જે પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે જ તેમાંથી બનાવેલી કટલેસ એક હેલ્ધી રેસિપી છે. આ રેસિપી આપણે બ્રેકફાસ્ટ અથવા તો સાંજના સમયે નાસ્તા માટે બનાવી શકાય. Dhvani Kariya -
-
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
ચટપટી કઠોળ ભેળ
#હેલ્થી#goldenapronઆ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો Minaxi Solanki -
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14136086
ટિપ્પણીઓ