કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati)

Nisha Parmar
Nisha Parmar @nisha_25

#GA4
#Week12
(Besan/mayonnaise)

#GA4
#Week12
(Besan/mayonnaise)

વધુ વાંચો

સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati)

Nisha Parmar
Nisha Parmar @nisha_25

#GA4
#Week12
(Besan/mayonnaise)

#GA4
#Week12
(Besan/mayonnaise)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
5 લોકો
  • ૨૫૦ ગ્રામ બટાકા
  • ૩૦૦ ગ્રામ બેસન
  • વાટેલા આદુ મરચા લસણ
  • હળદર
  • ગરમ મસાલો
  • મીઠું
  • 2 ચમચી પલાળેલી અડધ ની દાળ
  • લીમડો
  • હિંગ
  • ખાવાનો સોડા
  • કોથમીર
  • તેલ તળવા અને વઘાર માટે
  • રાઈ
  • સેજવાન ચટણી
  • મેયોનીઝ
  • બારીક કાપેલા ૨ કાંદા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફીલો.ત્યાર બાદ એક વઘારિયા માં તેલ લઇ એમાં રાઈ તતડાવો ત્યાર બાદ એમાં હિંગ લીમડો અને અડધ ની દાળ ઉમેરો દાળ થોડી ગુલાબી થાય એટલે વાટેલા આદુ મરચા લસણ ની પેસ્ટ એમાં ઉમેરી એને બાફેલા બટાકા ના માવા મા ઉમેરો.ત્યાર બાદ એમાં મીઠું હળદર,ગરમ મસાલો કોથમીર ઉમેરો.

    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એને મિક્સ કરી એના ગોળ લુવા બનાવી લો.બીજા વાસણ મા બેસન લઈ એમાં મીઠું,હળદર અને પાણી ઉમેરી ખીરું બનાવી લો.

    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેલ ગરમ કરવા મૂકો અને બેસન મા ખીરા મા થોડું તેલ અને સોડા ઉમેરી બટાકા ના લૂઆ ને એમાં ઉમેરી ગરમ તેલ મા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.

    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પાવ ને વચ્ચે થી કાપી એમાં મેયોનેસ, સેઝવાન ચટણી,કાપેલા કાંદા ઉમેરી ઉપર બટકું વડું મૂકી સર્વ કરો.

    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Parmar
Nisha Parmar @nisha_25
પર December 03, 2020 07:23

ટિપ્પણીઓ (3)

Yogeshh Naik
Yogeshh Naik @cook_26912325
December 04, 2020 07:27
Like spicy tasty
Mouth watering 😋🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મયોનીશ વડા પાઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટોઠા (Totha Recipe In Gujarati)
  2. બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
  3. સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
  4. કેન્ડીડ ઓરેંજ કુકીઝ (Candid Orange cookies recipe in Gujarati)
  5. મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
  1. રાજમાં(Rajma recipe in Gujarati)
  2. ભજીયા પાવ(Bhajiyapav recipe in Gujarati
  3. બેસન કોબી મરચા નો સંભારો(Besan cabbage chilli sambharo recipe in Gujarati)
  4. બનાના-પપૈયા સ્મૂધી (Banana papaya smoothie recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14158620
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close