પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)

Shreya Desai @shreyadesai
પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મેયોનિઝ અને હાલ્ફ પેરી પેરી મસાલો લઈ બરાબર મિક્સ કરી લો. એમાં ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી મિક્સ કરો.
- 2
એક પેન મા ઓલીવ ઓઇલ લઈ એમાં બ્રોકોલી અને મીઠું નાખી બ્રોકોલી ચડવા દો. બ્રોકોલી ચડી જાય એટલે ફૂલ ફ્લેમ પર કેપ્સિકમ અને કાંદો નાખી ૨ થઈ ૩ મિનિટ માટે ચેડવી લો. હવે એમાં મકાઈ ના દાણા જેલેલીનો અને ઓલિવ નાખી બાકીનો પેરી પેરી મસાલો નાખી મિક્સ કરી લો. અહી જેને શાકભાજી કાચા ભાવતા હોય એ કાચા લઈ શકે છે
- 3
હવે આ બધા શાકભાજી ને મેયોનીઝ ના મિશ્રણ માં ઉમેરી એમાં બાફેલા પાસ્તા નાખી બરાબર,મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી લો.
- 4
તૈયાર છે પેરી પેરી પાસ્તા સલાડ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14320767














ટિપ્પણીઓ (17)