બ્રાઉની(Brownie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પ્રથમ બ્રાઉન બિસ્કિટનો નાના ટુકડા કરી લેવા બદામના પણ નાના ટુકડા કરી લેવા એક કુકર ને પ્રિ હિટેડ કરવા માટે મૂકી દેવું કુકર ની રિંગ અને સીટી કાઢી અને 5 થી 6 મિનિટ માટે કુકર ને ગેસ ઉપર મૂકવું કુકર માં મીઠું નાખી અને તેના ઉપર એક કાઠો મૂકી ઢાંકણ બંધ કરવું
- 2
બિસ્કીટ નાના-નાના ટુકડા કરી અને તેના ઉપર બદામના ટુકડા કરી એકથી 1-1/2 કપ રૂમ ટેમ્પરેચર દૂધ લઇ અને તેમાં નાખી અને સારી રીતે હલાવવું બિસ્કીટ સારી રીતે ઓગળી ગયેલા હોવા પછી આબેટર ને ગ્રીસ કરેલા એક વાસણમાં રાખવું આ બેટર મા એક પેકેટ ઈનો નાખો અને સારી રીતે હલાવી અને પછી આ વાસણને ટૅપ કરવાનું જેથી તેના અંદરના એર બબલ નીકળી જાય
- 3
હવે આ મિશ્રણને preheated કરેલા કૂકરમાં ૩૦થી ૩૫ મિનિટ માટે મૂકવું નાના ગેસ પર મીડીયમ ફ્લેમ પર મુકો
- 4
35 મિનિટ થઈ જાય પછી સળી અથવા ચપ્પુથી ચેક કરી લેવું પછી ગેસ બંધ કરી દેવો અને પછી થોડીવાર માટે તેની વરાળ નીકળી જાય પછી આ મિશ્રણને વાસણમાંથી કાઢો અને પીસ કરો અને ઉપરથીઆઈસ્ક્રીમ રાખો અને ચોકલેટ ચિપ્સ અને સિલ્વર બોલ થી ડેકોરેશન કરો તો તૈયાર છે યમ્મી એન્ડ ટેસ્ટી બ્રાઉની વિથ આઈસ્ક્રીમ😋😋😋🥧🍧
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (8)