ગાજર નું અથાણું(Carrot Pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ લો.ગરમ થાય એટલે રાઈ અને હિંગ ઉમેરો.
- 2
ગાજર,લીલું મરચું,ટામેટા ને ઉમેરો. હલાવો. ગોળ ઉમેરો. મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. બરોબર હલાવો.
- 3
ઢાંકી ને ટામેટા ચડી જાય અને ગોળ પણ ઓગળી ને જાડો રસો થાય પછી હળદર અને મરચા ની ભૂકી ઉમેરવી.એટલે તૈયાર આપણું અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગાજર મરચા નું અથાણું (Carrot Chilli pickle recipe in Gujarati)
ગાજર મરચા નું અથાણું એ તરત જ બની જતું એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ અથાણું છે જે બે અઠવાડિયા સુધી ફ્રિજમાં પણ રાખી શકાય છે. આ અથાણું કોઈપણ જાતના પરાઠા, પૂરી થેપલા, ગાંઠિયા, ખાખરા અથવા તો ભોજનના એક ભાગરૂપે પીરસી શકાય. spicequeen -
ગાજર મરચાં નું અથાણું (Carrot Chili Pickle Recipe In Gujarati)
#WP નોર્થ ઈન્ડિયા નું તીખું અને ચટપટું અથાણું જે સરળ અને ઝડપી બની જાય છે.લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય અને ભાત,થેપલાં અથવા પરોઠા સાથે સર્વ કરી શકાય. ફ્રીજ માં એક મહિનાં સુધી સ્ટોર કરી શકાય.વિનેગર ને બદલે લીંબુ લઈ શકાય. Bina Mithani -
-
ગાજર નું જટપટ અથાણું (Carrot Pickle Recipe In Gujarati)
#GA4 #Week3ઓછી સામગ્રી માંથી ફટાફટ બનાવી શકાય છે.ખુબજ સરળ અને સ્વાદિષ્ટ બને છે.Saloni Chauhan
-
-
ગાજર અને મરચાનું અથાણું(Carrot chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#chilliમરચા અને ગાજર શિયાળામાં સરસ આવે.. મારા ઘરે બધાં ને ગાજર અને મરચા નું તાજુ અથાણું ખાવુ ખુબ જ ગમે..આ અથાણાં માં મીઠું અને તેલ નો ઉપયોગ ખૂબ જ ઓછું હોય છે..આ અથાણું તાજુ તાજુ ખાવા ની ખુબ મજા આવે છે.. વીસ દિવસ કે એકમહિનાસુધી સાચવી શકાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
ગાજર નો સંભારો અને દહીં ગાજર (Carrot Sambharo And Curd Carrot Recipe In Gujarati)
#GA4 #Week 3 Bhavita Sheth -
-
-
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આજે મિક્સ શાક બનાવ્યું.બધુ થોડું થોડુ વધ્યું હતું એટલે મિક્સ શાક બનાવી રોટલી સાથે આનંદ માણ્યો.. Sangita Vyas -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14321971
ટિપ્પણીઓ (3)