વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

Happy Malviya @happy_6466
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી રાઈસ ને સરસ રીતે વોશ કરી લો. વટાણા નાખી ભાત તૈયાર કરી લો.
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમા હળદર, હીંગ નાખી સમારેલા બટેટા, ડુંગળી, ટમેટું, મરચાં નાખી સાંતળી લો.
- 3
વેજીટેબલ ચડી જાય પછી તેમા ચટણી, મીઠું, લીંબુ, ભાત, કોથમીર નાખી બરાબર મીકસ કરો.
- 4
તૈયાર છે વેજીટેબલ બિરયાની. 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14338226











ટિપ્પણીઓ (3)