કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#GA4
#Week16
#jowar
શિયાળો હોય એટલે રોટલા બધા ઘર માં બનતા જ હોય છે. સાદા રોટલા તો બનતા જ હોય છે. શિયાળા માં ભાજી,લીલુ લસણ,ડૂંગળી પણ સારી એવી મળતી હોય છે તો આપને મેથી અને લીલી ભાજી નો ઉપયોગ કરી જુવાર મેથી મસાલા રોટલા બનાવ્યા છે જે કાચા રીંગણ ના ઓળા ,દહીં,લીલી લસણ ની ચટણી જોડે અને ઘી ગોળ જોડે સરસ લાગતા હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨-૩
  • ૨ કપજુવાર નો લોટ
  • ૧ કપમેથી ભાજી
  • ૮_૧૦ પાનફુદીના પાન
  • ૧ચમચીલીલુ લસણ,આદુ,મરચા,લીલી ડુંગળી પેસ્ટ
  • ૨ ચમચીધાણા ભાજી
  • સ્વાદાનુસારમીઠું
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ સ્પૂનહળદર
  • ૧ ચમચીધાણા જીરુ
  • જરૂરિયાત અનુસારપાણી
  • ૨ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તાવડી ને ગેસ પર ગરમ કરવા રાખી દો.ત્યાર બાદ એક બાઉલ માં જુવાર નો લોટ લો.

    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં મેથી ભાજી,ધાણા ભાજી,ફૂદીના પાન નાખો

    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ આદુ મરચાં,લીલા લસણ ડુંગળી ની પેસ્ટ નાખો

    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મીઠું, ધાણા જીરું પાઉડર,લાલ મરચું,હળદરનાખી બધું મિક્સ કરો

    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાણી નાખી સરસ લોટ બાંધી હાથ થી મસળી લો,સરસ નરમ થઇ જાય પછી બંને હાથ થી ટીપી ને રોટલા બનાવો

    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અને તાવડી માં સરસ સેકી લો અને ઘી નાખી ગરમ ગરમ પીરસો

    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર January 02, 2021 02:58
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 10, 2021 15:04
Wah mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જુવાર મેથી Masala રોટલા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  2. જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)
  3. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  4. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  5. ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
  1. જુવારના લોટની મેથી પૂરી(Jowar Methi Puri Recipe In Gujarati)
  2. હૈદરાબાદી બિરયાની (Hydrabadi Biryani Recipe In Gujarati)
  3. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  4. વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14340049
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close