કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રાઉની (Brownie Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રાઉની (Brownie Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રાઉની (Brownie Recipe in Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#GA4
#Week16
#Brownie
#brookies
#brownie_cookies
#બૃકી
#બ્રાઉની કુકી
#cookpadindia
#CookpadGujarati

આમ તો આ ઓવન ની આઈટમ છે. પણ મેં આજે કુકર માં બનાવી છે.

#GA4
#Week16
#Brownie
#brookies
#brownie_cookies
#બૃકી
#બ્રાઉની કુકી
#cookpadindia
#CookpadGujarati

આમ તો આ ઓવન ની આઈટમ છે. પણ મેં આજે કુકર માં બનાવી છે.

વધુ વાંચો

બ્રાઉની (Brownie Recipe in Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#GA4
#Week16
#Brownie
#brookies
#brownie_cookies
#બૃકી
#બ્રાઉની કુકી
#cookpadindia
#CookpadGujarati

આમ તો આ ઓવન ની આઈટમ છે. પણ મેં આજે કુકર માં બનાવી છે.

#GA4
#Week16
#Brownie
#brookies
#brownie_cookies
#બૃકી
#બ્રાઉની કુકી
#cookpadindia
#CookpadGujarati

આમ તો આ ઓવન ની આઈટમ છે. પણ મેં આજે કુકર માં બનાવી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1/2 કપબટર
  • 1/2 કપપાઉડર ખાંડ
  • 1 કપમેંદા નો લોટ
  • 1/4 કપચોકો પાઉડર
  • 1/2 ચમચીબેકિંગ પાઉડર
  • 1/4 કપચોકલેટ ચિપ્સ
  • 1/4 ચમચીવેનીલા એસેન્સ
  • 2 ચમચીદૂધ
  • 1/4 ચમચીઓઇલ
  • 1 કપમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં 1/2 કપ બટર લો. બટર રૂમ ટેમ્પરેચર એ હોવું જોઈએ. ત્યારબાદ તેમાં 1/2 કપપાવડર ખાંડ ઉમેરો. અમે વેનીલા એસેન્સ ઉમેરો. પછી તેને બીટ કરો બીટર ની મદદ થી.

    બ્રાઉની (Brownie Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    5 મિનિટ બીટ કર્યા પછી તે એકદમ ક્રિમિ થઈ જશે અને થોડું લાઈટ કલર નું પણ થઈ જશે.

    બ્રાઉની (Brownie Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ચારણો રાખી 1 કપ મેંદા નો લોટ, 1/4 કપ ચોકો પાઉડર અને 1/4 ચમચી બેકિંગ પાઉડર ઉમેરી ચાળી લો.

  4. 4

    ત્યારબાદ મિક્સ કરો સરખું અને ટીપ્યા વગર લોટ બાંધો. લોટ બાંધતી વખતે ધીમે ધીમે 2 ચમચી દૂધ ઉમેરવું.

    બ્રાઉની (Brownie Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હોવી નાનું લોયું લઈ ને હથેળી ની મદદ થી કુકી નો શેપ આપો. અને ઉપર ચોકલેટ ચિપ્સ લગાવો. આ રીતે બધી કુકી રેડી કરો.

    બ્રાઉની (Brownie Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કુકર માં 1 કપ મીઠું પાથરો. તેના ઉપર નાની વાટકી મુકો અને એક ડીશ ને ગ્રીસ કરી લો ઓઇલ થી અને એ મુકો. ત્યારબાદ કુકર ના ઢાંકણ ની રિંગ અને સિટી બેઉ કાઢી નાંખો અને પછી બંધ કરો. 5 મિનિટ ધીમી ફ્લેમ એ ગરમ કરો.

    બ્રાઉની (Brownie Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ કુકર ખોલી કુકી મુકો. બધી કુકી વચ્ચે જગ્યા રાખવી. કેમ કે બેક થવા ટાઈમે કુકી ફૂલે છે.

    બ્રાઉની (Brownie Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે કુકર બંધ કરી17-20 મિનિટ ધીમી ફ્લેમ એ પકાવો.

    બ્રાઉની (Brownie Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી ધ્યાન પૂર્વક કુકી કાઢી લો. ઠંડી થવા દો. ગરમ હશે ત્યારે પોચી હશે પણ ઠંડી થાય બાદ કડક થઇ જશે.

    બ્રાઉની (Brownie Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
પર January 02, 2021 12:35
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 18, 2021 18:17
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રાઉની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  2. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  3. જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)
  4. ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
  5. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  1. પિઝા (Pizza Recipe in Gujarati)
  2. બિરિયાની(Biryani Recipe in Gujarati)
  3. જુવારના રોટલા(Jowar Rotla Recipe in Gujarati)
  4. ચોકલૅટ બ્રોઉની (Chocolate Brownie Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14342407
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close