સ્ટીમ બિસ્કિટ બ્રાઉની (Steamed Biscuit Brownie Recipe In Gujarati)

Tejal Vijay Thakkar @cook_16330506
સ્ટીમ બિસ્કિટ બ્રાઉની (Steamed Biscuit Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બર્બન ના બિસ્કિટ અને ક્રીમ અલગ કરી લો.. અને બિસ્કિટ મેં મિક્સઈ જાર માં રાખી ખાંડ ઉમેરો
- 2
અને ગ્રાઈન્ડ કરી લો. હવે એક બાઉલ માં કાઢી થોડું થોડું દૂધ ઉમેરી મિક્સ કરો. અને બેકિંગ પાઉડર ઉમેરી મિક્સ કરો.
- 3
હવે મોલ્ડ માં ઘી લગાવી, મેંદો છાંટી બધી બાજુ ફેલાવી દો
- 4
હવે કડાઈ મૂકી સ્ટેન્ડ રાખી ડીશ મૂકી દો. બેટર મોલ્ડ માં રાખી સ્ટીમ કરવા મુકો
- 5
ઢાંકી દો. હવે 20 મિનિટ પછી ઉતારી લો.
- 6
અને હાર્ટ શેપ કટર થી કટ કરો. અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349993




















ટિપ્પણીઓ (2)