કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર બોલ્સ(Paneer Balls Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર બોલ્સ(Paneer Balls Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર બોલ્સ(Paneer Balls Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week6

#GA4
#Week6

વધુ વાંચો

પનીર બોલ્સ(Paneer Balls Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week6

#GA4
#Week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
ચાર જણ
  • 1 લીટર ફુલ ફેટ દૂધ
  • ૪ ટેબલ સ્પૂનદહીં, જરૂર લાગે તો વધારે લેવું
  • 90 મી.લી.કન્ડેન્સ મિલ્ક
  • 1/4 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  • ચપટીકેસર
  • 1/4 ટીસ્પૂનપાણી
  • પતલુ કપડું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ તપેલીમાં દૂધ લઈ ઉકાળવા મુકો અને દૂધ ઉપર આવે એટલે તેમાં થોડું થોડું કરી દહીં નાખતા જવું એટલે દૂધ ફાટવાનું શરૂ થશે પછી જરૂર લાગે તો વધારે દહીં ઉમેરો. પનીર અને પાણી પાણી છૂટું પડી જાય એટલે તેને એક કપડામાં નાખી નીચવી દો. પછી તેને પાણીથી ધોઈ પાછું બરોબર નીચવી દો.

    પનીર બોલ્સ(Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક તાસરું લઇને તેમાં પનીર ઉમેરી કન્ડેન્સ મિલ્ક અને ઈલાયચી પાઉડર ઉમેરો પછી તેને મીડીયમ તાપે હલાવતા રહેવું. પનીર સાઈડ છોડે એટલે ગેસ બંધ કરો અને થોડું ઠંડું થાય એટલે તેના નાના બોલ્સ કરવા. પછી દરેક બોલની ઉપર કેસરવાળા પાણીનું ટપકું મૂકવુ.

    પનીર બોલ્સ(Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 1/2 કલાક ઢાંકીને રહેવા દેવું. પછી સર્વિંગ પ્લેટ માં મૂકી ખાવાના ઉપયોગમાં લેવુ. ભગવાનને પ્રસાદ તરીકે ધરાવી શકાય.

    પનીર બોલ્સ(Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Shah
Uma Shah @cook_27773939
પર April 19, 2021 15:56
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ketki Dave
Ketki Dave @ketki_10
April 22, 2021 17:25
Very inviting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  2. શાહી મસાલા ભીંડી (Shahi Masala Bhindi Recipe In Gujarati)
  3. વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
  4. લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
  5. મેસુબ (Mesub Recipe In Gujarati)
  1. પનીર કોફતા(Paneer Kofta Recipe In Gujarati)
  2. ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
  3. ભરેલાં રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
  4. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14364745
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close