ભરેલાં રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476

ભરેલાં રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 6-7 નંગરીંગણા
  2. 7-8 નગબટાકા
  3. 1/2ટામેટું
  4. સંભાર માટે:-
  5. 1 કપગાંઠિયા
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1 ચમચીલસણ,આદુ ની પેસ્ટ
  9. 1 નંગલીલું મરચું
  10. 1/2 ચમચીમીઠું
  11. 1/8 ચમચીખાંડ
  12. ચપટીહિંગ
  13. ગરમ મસાલો સ્વાદ મૂજબ
  14. 1/2 ચમચીતલ
  15. 1 ચમચીમેથી સંભાર
  16. 1/2 ચમચીજીરું
  17. પાણી જરૂર મુજબ
  18. 3પાવળા તેલ
  19. 1/2ચમચીજીરૂ
  20. 1/4 ચમચીરાઈ
  21. 3 નંગલવીંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પહેલા રીગણા બટાકા ને ધોહી ને એમાં ગાંઠિયા નો ભૂકો કરી એમાં બધું મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ સંભાર ને બન્ને માં ભરી લો.

  3. 3

    પછી કુકર માં વઘાર કરી ને એમાં એડ કરી ને એમાં વધેલ સભાર નાખી ને મિક્સ કરી ને એમાં પાણી એડ કરી ને 3 સીટી વગાડી લો.

  4. 4

    તો ત્યાર છે આપણું શાક એને હવે બાઉલ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes