ચીઝ ફોનડીયુ(Cheese Fondue Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં એક ચમચી બટર અને એક ચમચી મેંદો મિક્સ કરો એને seiko
- 2
સેકાઈ જાય એટલે દૂધ નાખી દો અને મિક્સ કરો
- 3
ત્યારબાદ sedar cheese process cheese mix herbs ફ્લેક્સ નિમક મરી નાખીને મિક્સ કરો
- 4
ત્યારબાદ એક અલગ પેનમાં ઓલિવ ઓઈલ રાખો અને અડધી ચમચી લસણ નાખો અને બધા વેજીટેબલ સોતે કરો તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મરી nimbark આ બધું નાખો
- 5
ત્યાર બાદ એક પેનમાં બ્રેડ શકો
- 6
તૈયાર છે cheese ફોનડીયુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14385340













ટિપ્પણીઓ (6)