તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)

Kiran Solanki @kiran_solanki
તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને તલ, કાજુ અને બદામ ને અલગ અલગ શેકી લો...
- 2
ત્યાર બાદ એક પેનમાં ગોળ ની પાય બનાવો...
- 3
હવે બંને તલ, કાળી દ્રાક્ષ, કાજુ, બદામ અને ટોપરાનું છીણ બધું જ ગોળની પાયમાં નાખી દો...
- 4
બધું હલાવીને સ્ટેન્ડ પર ઘી લગાવી પાથરી દો અને વેલણથી વણી લો. તેની ઉપર ટોપરાનું છીણ નાખો. થોડીવાર પછી તેના પીસ પાડીને ડબ્બામાં ભરી લો.. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા ચીકી ખાઓ....
- 5
ફ્રેન્ડ્સ ડ્રાયફ્રૂટ અને મિક્સ તલની ચીકી ઉતરાયણના દિવસે ખાઓ અને ખવડાવો....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14405072

















ટિપ્પણીઓ (7)