ડ્રાય ફ્રુટ ચીક્કી (Dry Fruit Chikki Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

ડ્રાય ફ્રુટ ચીક્કી (Dry Fruit Chikki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
4 લોકો માટે
  1. 10 નંગબદામ
  2. 10 નંગકાજુ
  3. 10 નંગપિસ્તા
  4. 6થી7કેસર તાંતણા
  5. 1 નાની ચમચીઘી
  6. 1 વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    બધા ડ્રાય ફ્રુટ સહેજ શેકી લો

  2. 2

    ડ્રાય ફ્રુટ ના ટુકડા કરી લો

  3. 3

    ખાંડ ગરમ કરો

  4. 4

    કેરેમલ કરો

  5. 5

    ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ ઉમેરો

  6. 6

    બરાબર મિક્સ કરો

  7. 7

    એક પ્લેટ માં ઘી લગાડો

  8. 8

    સહેજ ઠંડુ થાય એટલે વેલન થી વણી લો

  9. 9

    ગરમ હોય ત્યારે જ કાપા પાડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

Similar Recipes