પુલાવ (Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને અડધો કલાક પાણી મા પલાળી બાફી લો પાણી નીતારી ઠંડા પડવા દો.
- 2
કઢાઇ મા તેલ,બટર ગરમ કરી જીરુ ઉમેરી ડુગળી અને આદુ મોરચા ની પેસ્ટ સાતળી લો. ટામેટાં ઉમેરી સરસ સાતળી લો. બધા સુકા મસાલા ઉમેરી સાતળી લો.
- 3
વટાણા, બટાકા ઉમેરી સરસ મીકસ કરી બાફેલા ચોખા ઉમેરી દો. સ્વાદ મુજબ મીઠુ ઉમેરી મીકસ કરી ઢાંકી બે મીનીટ પકાવી લો.
- 4
કોથમીર થી સજાવીને ગરમાગરમ પુલાવ કોઇ પણ રાઇતા કે દહીં સાથે પીરસો.
Made this recipe? Share a Cooksnap!
Let Hiral Pandya Shukla know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14447055











ટિપ્પણીઓ (2)