કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

#GA4 #Week19
Puzzle/પુલાવ

#GA4 #Week19
Puzzle/પુલાવ

વધુ વાંચો

વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

#GA4 #Week19
Puzzle/પુલાવ

#GA4 #Week19
Puzzle/પુલાવ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપબાસમતી ચોખા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 4-5 નંગમરચા ની સ્લાઈઝ
  • 1/2 કપકોબીજ,ઉભી જુલિયન કટ કરેલી
  • 1કેપ્સિકમ1 નાનું ઉભું સમારેલું
  • 1/2 કપવટાણા બાફી ને
  • 1 નંગઉભી સ્લાઈઝ કરેલું બટાકુ
  • 1નાનું ગાજર ઉભું સમારેલું
  • 1નંગટામેટું સ્લાઈઝ કરી ને
  • 2મીડીયમ ડુંગળી ઉભી સ્લાઈઝ કરેલી
  • 2મોટાલીલા મરચા ઉભા સ્લાઈઝ કરેલા
  • 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  • 1 ટી સ્પૂનજીરું
  • ઘી અને તેલ પુલાવ ના વઘાર માટે
  • 2/2પીસ જેટલાતમાલપત્ર,ઇલાયચી,લવિંગ,
  • કોથમીર સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ને ધોઈ ને પાણી માં 1 કલાક પલાળી રાખો,ગેસ પર તપેલી માં પાણી ને ગરમ કરી ચોખા,મીઠુ, હળદર, તેલ નાખી ચડવા દો,હવે તૈયાર થાય પછી ચારણી માં નિતારી ઉપર ઠંડુ પાણી રેડો જેથી છુટા થાય, બહુ બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. બીજી બાજુ બધાજ વેજીસ સ્લાઈઝ કરી રેડી કરો,

    વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈ માં તેલ ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું,તમાલપત્ર,ઇલાયચી,લવિંગ, મરચા, ડુંગળી, સાંતળી લો, હવે તેમાં કોબીજ, બાફેલા બટાકા, ગાજર વટાણા, કેપ્સિકમ, નાખી ગરમ મસાલો, નાખી હલાવી લો અને છેલ્લે ટામેટા એડ કરી પુલાવ ને કોથમીર થઈ સજાવો.

    વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર January 20, 2021 18:01
kitchen chef
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
  2. તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રૂઇટ ચીકી ( Dryfruit Chikki Recipe in Gujarati l
  4. મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
  5. મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
  1. મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
  2. મીઠા લીમડાનો પુલાવ.(Curry Leaves Pulao Recipe In Gujarati)
  3. ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ ચીકકી (Dryfruit Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14451234
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close