વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

#GA4 #Week19
Puzzle/પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાસમતી ચોખા
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1/4 ટી સ્પૂનહળદર
  4. 4-5 નંગમરચા ની સ્લાઈઝ
  5. 1/2 કપકોબીજ,ઉભી જુલિયન કટ કરેલી
  6. 1કેપ્સિકમ1 નાનું ઉભું સમારેલું
  7. 1/2 કપવટાણા બાફી ને
  8. 1 નંગઉભી સ્લાઈઝ કરેલું બટાકુ
  9. 1નાનું ગાજર ઉભું સમારેલું
  10. 1નંગટામેટું સ્લાઈઝ કરી ને
  11. 2મીડીયમ ડુંગળી ઉભી સ્લાઈઝ કરેલી
  12. 2મોટાલીલા મરચા ઉભા સ્લાઈઝ કરેલા
  13. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  14. 1 ટી સ્પૂનજીરું
  15. ઘી અને તેલ પુલાવ ના વઘાર માટે
  16. 2/2પીસ જેટલાતમાલપત્ર,ઇલાયચી,લવિંગ,
  17. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ને ધોઈ ને પાણી માં 1 કલાક પલાળી રાખો,ગેસ પર તપેલી માં પાણી ને ગરમ કરી ચોખા,મીઠુ, હળદર, તેલ નાખી ચડવા દો,હવે તૈયાર થાય પછી ચારણી માં નિતારી ઉપર ઠંડુ પાણી રેડો જેથી છુટા થાય, બહુ બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. બીજી બાજુ બધાજ વેજીસ સ્લાઈઝ કરી રેડી કરો,

  2. 2

    કડાઈ માં તેલ ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું,તમાલપત્ર,ઇલાયચી,લવિંગ, મરચા, ડુંગળી, સાંતળી લો, હવે તેમાં કોબીજ, બાફેલા બટાકા, ગાજર વટાણા, કેપ્સિકમ, નાખી ગરમ મસાલો, નાખી હલાવી લો અને છેલ્લે ટામેટા એડ કરી પુલાવ ને કોથમીર થઈ સજાવો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

ટિપ્પણીઓ

Similar Recipes