કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)

Anupama Mahesh
Anupama Mahesh @anupama

#GA4 #Week19 #methi
અત્યારે મેથીની ભાજી બહુ જ મળે. શિયાળા માં અવનવી વાનગી બનાવવા મેથી ની ભાજી વપરાય છે.ખાવામાં ગુણકારી અને ભાજી ની રીતે પણ ખૂબ સારી ગણાય છે મે આજે પુડલા બનાવ્યા છે ભાજી ના જે તુરંત તૈયાર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે .તો ચાલો બનાવીએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  • 1 નાની વાટકીમેથી ની ભાજી
  • 2 વાટકીચણા નો લોટ
  • 1 ટેબલ સ્પૂનમીઠું
  • 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટી સ્પૂનહિંગ
  • 1 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  • 1મરચું સુધારેલું
  • 1 ટી સ્પૂનહળદર
  • પાણી જરૂર મુજબ
  • 2 ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો ભાજી સારી રીતે ધોઈ લેવાની.પછી સુધારી લેવાની.ત્યાર બાદ ચણા ના લોટ માં તે નાખી દેવાની તેમાં મીઠું, હિંગ,હળદર, મરચું પાઉડર,લીલું મરચું, ધાણા જીરું પાઉડર નાખી પાણી થી ખીરું કરવાનું છે.

    મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બહુ ઢીલું નહિ બહુ ઘટ્ટ નહિ તેવું ખીરું બનાવવાનું છે. ખીરૂ બની જાય પછી એક કઢાઈ કે લોઢી ગરમ કરવા મૂકવી.ગરમ થઇ જાય એટલે ખીરું પાથરવાનું ખીરું નાખી હાથે થી પાથરવાનું એટલે સરસ પથરાશે.

    મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક તેલ ફરતું નાખવાનું.અને એક બાજુ શેકાય એટલે બીજી બાજુ ઉથલાવી લેવાનું. બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સેકવાનું છે જરાક એવું તેલ ફરતું નાખી બંને બાજુ શેકાય જાય એટલે ઉતારી લેવાનું છે. આ પૂડલું ગરમ વધારે સરસ લાગશે ચા સાથે અથવા સોસ સાથે.તો સ્વાદિષ્ટ પુડલા તૈયાર.

    મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anupama Mahesh
Anupama Mahesh @anupama
પર January 23, 2021 11:25

ટિપ્પણીઓ (2)

Juliben Dave
Juliben Dave @julidave
January 24, 2021 03:58
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુડલા મેથી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  4. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  5. તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
  1. મીક્ષ વેજ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
  2. મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  3. મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
  4. રોસ્ટેડ વોલનટ મસાલા મિક્સ(Roasted Walnut Masala Mix Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467288
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close