દુધીના કોફતા (Dudhi kofta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દૂધી ખમણી પછી અેક બાઉલમાં દુધી,કોથમીર,લઇ બધા મસાલા નાખી ગોળા તૈયાર કરો
- 2
તળી લો પછી ડુંગળી, લસણ ટમેટાની ગ્રેવી તૈયાર કરી પછી કડાઈમાં થોડુ તેલ મૂકીને ગ્રેવી,મસાલા નાખી થાય પછી થોડુ પાણી નાંખીને ઉકાળી લો પછી તેમાં તૈયાર ગોળા નાખી મિક્સ કરી થોડી વાર ઢાંકી દો
- 3
હવે દુધીના કોફતા તૈયાર છે.
Similar Recipes
More Recipes
- સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
- ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
- ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
- પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
- મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516548










ટિપ્પણીઓ