કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા (Samosa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા (Samosa Recipe in Gujarati)

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

#GA4
#Week21
# puzzle answer- samosa

#GA4
#Week21
# puzzle answer- samosa

વધુ વાંચો

સમોસા (Samosa Recipe in Gujarati)

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

#GA4
#Week21
# puzzle answer- samosa

#GA4
#Week21
# puzzle answer- samosa

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. 250 ગ્રામ વટાણા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. લીલા મરચા આદુ ની પેસ્ટ
  5. 2 ચમચીજીરાવન મસાલા
  6. 1 ચમચીજીરૂ પાઉડર શેકેલું
  7. ૧ ચમચીગરમ મસાલા
  8. ૧ ચમચીહળદર
  9. 500 ગ્રામમેંદો
  10. 2ચમચા તેલનું મોણ
  11. ૧ ચમચીદહીં
  12. તેલ તળવા માટે
  13. 1 ચમચીરાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા ને ધોઈને boil કરી લો.અને વટાણા ને બાફી લો.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે, boil કરેલા બટાકા અને વટાણાને ઠંડા કરવા રાખી દો.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે, મેંદો લઈ ને ચાળી લો. તેમાં તેલનું મોણ, મીઠું, દહીં નાખી ને લોટ બાંધી લો.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટાકા વટાણા નો મસાલો બનાવો. વઘારીયા માં બે ચમચી તેલ લઇ રાઈ ફૂટી જાય પછી તેમાં મરચા આદુ ની પેસ્ટ ઉમેરી સાતલી લો. તેમi જીરાવન મસાલો, જીરુ પાઉડર, હળદર, ગરમ મસાલો ઉમેરીને સાંતળી લો.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટાકા માં આદુ મરચા વાળો ગરમ મસાલો નાખી બરાબર મિક્ષ કરી લો. એમાં મીઠું નાખો. હવે વટાણા ઉમેરો.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મેંદાના લોટના લૂઆ બનાવી રોટલી નો આકાર આપી વણો. તેમાં વચ્ચેથી બે ભાગ કરી દો.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ફોટા માં બતાવ્યા પ્રમાણે સમોસાનો આકાર આપી તેમાં મસાલો ભરી લો અને તેને સીલ કરી લો.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેલ ગરમ કરી મીડીયમ ફાસ્ટ ગેસ પર સમોસા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સમોસા ને લીલી ચટણી (ધાણા- મરચા ની ચટણી), ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    રેડી છે સમોસા.

    સમોસા (Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર February 03, 2021 12:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
  2. મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
  3. ટામેટાં બીટ ગાજર સૂપ (Mix Veg Soup Recipe in Gujarati)
  4. ગાર્લિક નાન (Garlic Naan Recipe in Gujarati)
  5. દૂધી અને સાબુદાણા ની ખીર (Dudhi Sabudana Kheer Recipe in Gujarati)
  1. સુખડી (Sukhdi Recipe in Gujarati)
  2. દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
  3. વણેલા ગાંઠિયા નું શાક (Gathiya Shak Recipe in Gujarati)
  4. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14530398
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close