કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.
#GA4
#Week21

#bottalgourd
#દુધીબટાકાનુંશાક

આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.
#GA4
#Week21

#bottalgourd
#દુધીબટાકાનુંશાક

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
2 લોકો
  • 500 ગ્રામદુધી
  • 1બટેકુ
  • 1ટામેટું
  • 2 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટેબલસ્પૂનહળદર
  • 2 ટેબલસ્પૂનધાણા-જીરુ પાઉડર
  • 1/2 ટીસ્પૂનગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ટેબલસ્પૂનરાઈ
  • 1 ટીસ્પૂનહિંગ
  • 1 ટેબલસ્પૂનખાંડ
  • 2 ટેબલસ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    બટાકાની છાલ કાઢી ને કાપી લો. ટામેટાં પણ કાપી લો.

    દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકરમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે રાઈ નાખો. પછી હિંગ નાખો.

    દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાપેલું શાક નાખી દો. બધો મસાલો કરી દો. 1/2 ગ્લાસ પાણી નાખો. બે વિસ્સલ કરી દો.

    દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કૂકર ઠંડું થાય પછી ખોલો. રોટલી, ભાખરી, ખીચડી સાથે દુધી બટાકા નું શાક ખાવા માં ખુબ સરસ લાગે છે.દુધી બટાકા નું શાક ખાવા માટે તૈયાર છે.

    દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhaya panchal
Chhaya panchal @chhaya
પર February 05, 2021 13:32
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
  2. મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
  3. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
  4. રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
  5. જૈન પંજાબી સમોસા (Jain Punjabi Samosa Recipe In Gujarati)
  1. મસાલા દૂધી (Masala Dudhi Recipe In Gujarati)
  2. સરગવાની સિંગનો શૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
  3. રાજમા (Rajma Recipe In Gujarati)
  4. વેજીટેબલ રોલ (Vegetable Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540851
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close