#GA4#Week21
સૌ પ્રથમ દૂધી ને પાણી થી ધોઈ ને તેની છાલ કાઢીને ને ખમણી લેવી
બધો લોટ લઈ ખમણે લી દૂધી આદું મરચાં ની પેસ્ટ, વાટેલું લસણ, મીઠું સ્વાદાનુસાર મિક્સ કરીને કઠણ લોટ બાંધવો
લોટ બાંધો ને મુઠીયા વારી ને બાફી લેવા બાફી ને એક તપેલીમાં માં તેલ મૂકી રાઈ હિંગ નાખી વઘાર કરી ને સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ